आपणा संबंध माथे कोइ क्यां भारण होय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
आपणा संबंध माथे कोइ क्यां भारण होय छे Gujarati Muktak By Naresh K. Dodia |
आपणा संबंध माथे कोइ क्यां भारण होय छे
ते छतां अकबंध राखे एटला कारण होय छे
मानवीनां मनमां शुं चाले छे ए जाणी ना शको?
आंख सामे फूल जेवा ने ह्रदयमां रण होय छे!
- नरेश के. डॉडीया
આપણા સંબંધ માથે કોઇ ક્યાં ભારણ હોય છે
તે છતાં અકબંધ રાખે એટલા કારણ હોય છે
માનવીનાં મનમાં શું ચાલે છે એ જાણી ના શકો?
આંખ સામે ફૂલ જેવા ને હ્રદયમાં રણ હોય છે!
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment