समयने तोलवानो आज मोको हाथ लाग्यो छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
समयने तोलवानो आज मोको हाथ लाग्यो छे Gujarati Muktak By Naresh K. Dodia |
समयने तोलवानो आज मोको हाथ लाग्यो छे
घणा वरसो सुधी मारा-पणानो भार लाग्यो छे
“महोतरमां” तने जोयां पछी लाग्युं जगत सुंदर
घणा वरसो पछी आंखोने माणस खास लाग्यो छे
- नरेश के. डॉडीया
સમયને તોલવાનો આજ મોકો હાથ લાગ્યો છે
ઘણા વરસો સુધી મારા-પણાનો ભાર લાગ્યો છે
“મહોતરમાં” તને જોયાં પછી લાગ્યું જગત સુંદર
ઘણા વરસો પછી આંખોને માણસ ખાસ લાગ્યો છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment