सोमनाथ मंदिर विशे जुदा जुदा लेखको अने इतिहासकारोनां मंतव्य in तवारीख के पन्नो से,

सोमनाथ मंदिर विशे जुदा जुदा लेखको अने इतिहासकारोनां मंतव्य in तवारीख के पन्नो से,
सोमनाथ मंदिर विशे जुदा जुदा लेखको अने इतिहासकारोनां मंतव्य in तवारीख के पन्नो से, 
तवारीख के पन्नो से, Post No. - 14
सोमनाथ मंदिर विशे जुदा जुदा लेखको अने इतिहासकारोनां मंतव्य 
--------------------------------------------------
- इ.आर.नेवे (आइसीएस)द्रारा संकलित अने संपादित एवा १९११नां फरुखाबाद डिस्ट्रीकट गेझेट मूजब लख्युं छे के - "महमुद गझनीना मूर्तिभंजक झनूने दसमी सदी अगाउनी तमाम हिंदु धर्मनी मोटी इमारतोने खेदान मेदान करी नांखी हती.त्यार पछीनी कोइ पण मोटा कदनी अने गमे तेटली महत्व धरावती इमारत मात्र मुस्लिमोनी ज जोवा मळे छे."
ए पछी आ ज संदर्भमां स्टेनली लेनपूलनी नोंध-"कनोज पर महमद गझनीने हुमलो कर्यो त्यारे आ नगरनां साते सात कांगरा एक ज दिवसमां तोडी पाडवामां आव्या अने आ नगरना एक पण हिंदु मंदिरो अने मूर्तिओने तोडी पाडवामां बाकी नहोता राख्यां.
                     
- सोमनाथ मंदिर विशे जवाहरलाल नहेरुं लखे छे-"आ स्थळ सोमनाथ छे के ज्यां महमुदने सौथी वधुं खजानो मळ्यो हतो..कारणके महान मंदिरोमानुं एक हतुं..महमुदे ज्यारे हुमलो कर्यो त्यारे लोकोए अहींया आशरो लीधो हतो...अंतमां महमुदे आ मंदिर लूंटी लीधुं अने त्या संतायेला अने बीजा ५०००० जेटलां हिंदुंओनी कतल करी नांखी.."

- अलबेरूनी सोमनाथ मंदिर विशे लखे छे-"सोमनाथ तरीके ओळखातुं आ लिंग एक विशाळ पथ्थरमांथी बनेलुं छे.'सोम'नो अर्थ चंद्र अने 'नाथ'नो अर्थ मालिक थाय छे.राजकुमार महमुदे आ आकृतिने तोडी नांखी छे.माटे अल्लाह सुलतान महमुद गझनी पर दया वरसावजो.ए.एच ४९६.आ इमारतना उपरना भागने भांगीने भूक्को करी नाखवामां आव्यो छे तथा नीचेना भागने तथा त्या राखवामां आवेला सोना,झवेरात अने भरतगुंथण भरेला वस्त्रोने,पोताना निवासस्थान गझनी शहेरमां पहोचडावानो हुकम कर्यो हतो...अने साथे लावेला सोमनाथना लिंगना बे टुकडा करीने एमानो एक टूकडॉ घोडदोडना मेदानमा अने बीजो टूकडाने गझनी शहेरनी मस्जिदनी आगळ पगथीया स्वरूपे जडवामां आव्यो हतो..जेथी मस्जिदमां आवनारा दरेक मुसलमान एमना पगमां चोटेली गंदकी साफ करी शके.

- ग्रोवसे पण सोमनाथ मंदिर विशे लखे छे-" जो कोइ आना जेवी इमारत बनाववा मांगतुं होय तो तेणे ओछामां ओछा एक हजार लाख दिनार पण ओछा पडशे,मात्र एटलुं ज नही!खूब ज श्रेष्ठ अने अनूभवी कारीगरोने कामे लगाडवा छता,ए बांधकामने पूर्ण थता २०० वर्ष लागे..छता आवा मंदिरने सळगावी देवानो अने जमीनदोस्त करी देवानो अपायो हतो.गझनीनी ए लूंटमां पांच विशाळ सोनानी मूर्तिनो पण समावेश थतो हतो.आ लूंटना मालनी किंमत अंदाजे त्रीसेक लाख रूपिया थती हती.वळी तेमनी साथे ५०००थी वधारे हिंदुओने बंदी बनावीने तेमनी साथे लइ जवामां आव्या हतां.

- आवो ज एक जाणीतो हडफेट इतिहासकार हरबंस मुखीया लखे छे,"जे रीते सुलताननां समयना जुना इतिहासकारो मंदिरोनी तोडफोड अंगेनी वातो बढावी चढावीने लखे छे ए ज रीते आजना इतिहासकारो पण जुनवाणी इतिहासकारोनी वातोने बढावी चढावीने लखीने कारण वगरनुं तोफान मचावे छे,ए समये मंदिरोनी तोडफोड कांइ हिंदुओ पर इस्लामने ठोकी बेसाडवा माटे नहोती थइ...ज्यारे लोकोनां दिल जीतवानी वात होय त्यारे कोइ तेमनां मंदिरो तोडे खरा?...मंदिरोना तोडफोडथी कांइ हिंदु ह्रदयमां प्रेमनी लागणी उदभवे..??..एटले मंदिरोनी तोडफोड हिंदुओना धर्म परिवर्तन माटे नहि पण कोइ अन्य कारणसर थइ हती...वळी सुलतानना साम्राजयनी सरहदमां क्यांय मंदिरो तोडवामां आव्या नहोता>..दुश्मन सामेनी लडाइमां मंदिरो तूटी जाय तो एमां सुलताननो शो वांक???...हा..पोतानुं विरूध्धना कावत्रा माटे कोइ मंदिरनो क्रेन्द्र तरीके उपयोग थतो अने आवा मंदिरोनो नाश करवामां आवे तो गेरव्याजबी शुं हतुं??...औरंगझेबनां समयमां आवुं धणी वार बन्युं हतुं....आम दुश्मननी सरहद पर उभेला मंदिरोनो विनाश ए तो सुलतान विजयनी घोषणाना प्रतिक समान हतुं..

- आवी ज एक हडफेट इतिहासकारा गार्गी चक्रवती लखे छे के," महमद गझनीना कृत्योने एवी रीते चितरवामां आवे छे के जाणे बधा मुस्लिमो आवा काम करता होय..परंतुं साची वात तो ए छे के महमूद कांइ धर्मझनूनी माणस नहोतो...तेमणे जे लोकोने लूट्या हता,तेमना पर धर्मपरिवर्तन माटे तेणे कोइ ज दबाण कर्युं न हतुं...

- मुहंमद नझीम सोमनाथ मंदिर विशे लखे छे-"सोमनाथ मंदिरनो नाश ए तो मूर्तिपूजको पर इस्लामनां गौरववंता विजय समान हतो...आ पाक कृत्य करवा बदल सुलतान महमूदने आखा मुस्लिम विश्वमांथी शाबासी मळी हती.."

- शेख फखरूदिन अत्तार लखे छे-"सुलतान महंमुद मूर्तिओ वेचनार करतां मूर्तिओ तोडनार बनवानुं पसंद कर्युं.हिंदुओए सोमनाथनी मूर्तिना वजन जेटलुं ज सोनुं मूर्तिना बदलामां आपवा माटे सुलतानने चोक्कस प्रस्ताव मुकयो हशे.त्यारे ए प्रस्तावने ठुकरावता सुलतान महमुंदे चोक्कस एवुं कह्युं हशे के" मने डर छे के क्यामतनां दिवसे बधा ज मूर्तिचाहकोने अल्लाह समक्ष रजू करवामां आवे.एक जण मूर्ति घडनार छे अने बीजो मूर्ति तोडनार...एक अधार(जे पेगम्बरना साहेबना काका हता,जे मूर्तिओ धडीने पोतानुं जीवन गुजारता हतां) अने एक सुलतान..माटे अधारने दोझखमां अने सुलतानने जन्नतमां मोकलवामां आवशे..
- नरेश के.डॉडीया 

तवारीख के पन्नो से, Post No. - 14
સોમનાથ મંદિર વિશે જુદા જુદા લેખકો અને ઇતિહાસકારોનાં મંતવ્ય 
--------------------------------------------------
- ઇ.આર.નેવે (આઇસીએસ)દ્રારા સંકલિત અને સંપાદિત એવા ૧૯૧૧નાં ફરુખાબાદ ડિસ્ટ્રીકટ ગેઝેટ મૂજબ લખ્યું છે કે - "મહમુદ ગઝનીના મૂર્તિભંજક ઝનૂને દસમી સદી અગાઉની તમામ હિંદુ ધર્મની મોટી ઇમારતોને ખેદાન મેદાન કરી નાંખી હતી.ત્યાર પછીની કોઇ પણ મોટા કદની અને ગમે તેટલી મહત્વ ધરાવતી ઇમારત માત્ર મુસ્લિમોની જ જોવા મળે છે."
એ પછી આ જ સંદર્ભમાં સ્ટેનલી લેનપૂલની નોંધ-"કનોજ પર મહમદ ગઝનીને હુમલો કર્યો ત્યારે આ નગરનાં સાતે સાત કાંગરા એક જ દિવસમાં તોડી પાડવામાં આવ્યા અને આ નગરના એક પણ હિંદુ મંદિરો અને મૂર્તિઓને તોડી પાડવામાં બાકી નહોતા રાખ્યાં.
                     
- સોમનાથ મંદિર વિશે જવાહરલાલ નહેરું લખે છે-"આ સ્થળ સોમનાથ છે કે જ્યાં મહમુદને સૌથી વધું ખજાનો મળ્યો હતો..કારણકે મહાન મંદિરોમાનું એક હતું..મહમુદે જ્યારે હુમલો કર્યો ત્યારે લોકોએ અહીંયા આશરો લીધો હતો...અંતમાં મહમુદે આ મંદિર લૂંટી લીધું અને ત્યા સંતાયેલા અને બીજા ૫૦૦૦૦ જેટલાં હિંદુંઓની કતલ કરી નાંખી.."

- અલબેરૂની સોમનાથ મંદિર વિશે લખે છે-"સોમનાથ તરીકે ઓળખાતું આ લિંગ એક વિશાળ પથ્થરમાંથી બનેલું છે.'સોમ'નો અર્થ ચંદ્ર અને 'નાથ'નો અર્થ માલિક થાય છે.રાજકુમાર મહમુદે આ આકૃતિને તોડી નાંખી છે.માટે અલ્લાહ સુલતાન મહમુદ ગઝની પર દયા વરસાવજો.એ.એચ ૪૯૬.આ ઇમારતના ઉપરના ભાગને ભાંગીને ભૂક્કો કરી નાખવામાં આવ્યો છે તથા નીચેના ભાગને તથા ત્યા રાખવામાં આવેલા સોના,ઝવેરાત અને ભરતગુંથણ ભરેલા વસ્ત્રોને,પોતાના નિવાસસ્થાન ગઝની શહેરમાં પહોચડાવાનો હુકમ કર્યો હતો...અને સાથે લાવેલા સોમનાથના લિંગના બે ટુકડા કરીને એમાનો એક ટૂકડૉ ઘોડદોડના મેદાનમા અને બીજો ટૂકડાને ગઝની શહેરની મસ્જિદની આગળ પગથીયા સ્વરૂપે જડવામાં આવ્યો હતો..જેથી મસ્જિદમાં આવનારા દરેક મુસલમાન એમના પગમાં ચોટેલી ગંદકી સાફ કરી શકે.

- ગ્રોવસે પણ સોમનાથ મંદિર વિશે લખે છે-" જો કોઇ આના જેવી ઇમારત બનાવવા માંગતું હોય તો તેણે ઓછામાં ઓછા એક હજાર લાખ દિનાર પણ ઓછા પડશે,માત્ર એટલું જ નહી!ખૂબ જ શ્રેષ્ઠ અને અનૂભવી કારીગરોને કામે લગાડવા છતા,એ બાંધકામને પૂર્ણ થતા ૨૦૦ વર્ષ લાગે..છતા આવા મંદિરને સળગાવી દેવાનો અને જમીનદોસ્ત કરી દેવાનો અપાયો હતો.ગઝનીની એ લૂંટમાં પાંચ વિશાળ સોનાની મૂર્તિનો પણ સમાવેશ થતો હતો.આ લૂંટના માલની કિંમત અંદાજે ત્રીસેક લાખ રૂપિયા થતી હતી.વળી તેમની સાથે ૫૦૦૦થી વધારે હિંદુઓને બંદી બનાવીને તેમની સાથે લઇ જવામાં આવ્યા હતાં.

- આવો જ એક જાણીતો હડફેટ ઇતિહાસકાર હરબંસ મુખીયા લખે છે,"જે રીતે સુલતાનનાં સમયના જુના ઇતિહાસકારો મંદિરોની તોડફોડ અંગેની વાતો બઢાવી ચઢાવીને લખે છે એ જ રીતે આજના ઇતિહાસકારો પણ જુનવાણી ઇતિહાસકારોની વાતોને બઢાવી ચઢાવીને લખીને કારણ વગરનું તોફાન મચાવે છે,એ સમયે મંદિરોની તોડફોડ કાંઇ હિંદુઓ પર ઇસ્લામને ઠોકી બેસાડવા માટે નહોતી થઇ...જ્યારે લોકોનાં દિલ જીતવાની વાત હોય ત્યારે કોઇ તેમનાં મંદિરો તોડે ખરા?...મંદિરોના તોડફોડથી કાંઇ હિંદુ હ્રદયમાં પ્રેમની લાગણી ઉદભવે..??..એટલે મંદિરોની તોડફોડ હિંદુઓના ધર્મ પરિવર્તન માટે નહિ પણ કોઇ અન્ય કારણસર થઇ હતી...વળી સુલતાનના સામ્રાજયની સરહદમાં ક્યાંય મંદિરો તોડવામાં આવ્યા નહોતા..દુશ્મન સામેની લડાઇમાં મંદિરો તૂટી જાય તો એમાં સુલતાનનો શો વાંક???...હા..પોતાનું વિરૂધ્ધના કાવત્રા માટે કોઇ મંદિરનો ક્રેન્દ્ર તરીકે ઉપયોગ થતો અને આવા મંદિરોનો નાશ કરવામાં આવે તો ગેરવ્યાજબી શું હતું??...ઔરંગઝેબનાં સમયમાં આવું ધણી વાર બન્યું હતું....આમ દુશ્મનની સરહદ પર ઉભેલા મંદિરોનો વિનાશ એ તો સુલતાન વિજયની ઘોષણાના પ્રતિક સમાન હતું..

- આવી જ એક હડફેટ ઇતિહાસકારા ગાર્ગી ચક્રવતી લખે છે કે," મહમદ ગઝનીના કૃત્યોને એવી રીતે ચિતરવામાં આવે છે કે જાણે બધા મુસ્લિમો આવા કામ કરતા હોય..પરંતું સાચી વાત તો એ છે કે મહમૂદ કાંઇ ધર્મઝનૂની માણસ નહોતો...તેમણે જે લોકોને લૂટ્યા હતા,તેમના પર ધર્મપરિવર્તન માટે તેણે કોઇ જ દબાણ કર્યું ન હતું...

- મુહંમદ નઝીમ સોમનાથ મંદિર વિશે લખે છે-"સોમનાથ મંદિરનો નાશ એ તો મૂર્તિપૂજકો પર ઇસ્લામનાં ગૌરવવંતા વિજય સમાન હતો...આ પાક કૃત્ય કરવા બદલ સુલતાન મહમૂદને આખા મુસ્લિમ વિશ્વમાંથી શાબાસી મળી હતી.."

- શેખ ફખરૂદિન અત્તાર લખે છે-"સુલતાન મહંમુદ મૂર્તિઓ વેચનાર કરતાં મૂર્તિઓ તોડનાર બનવાનું પસંદ કર્યું.હિંદુઓએ સોમનાથની મૂર્તિના વજન જેટલું જ સોનું મૂર્તિના બદલામાં આપવા માટે સુલતાનને ચોક્કસ પ્રસ્તાવ મુકયો હશે.ત્યારે એ પ્રસ્તાવને ઠુકરાવતા સુલતાન મહમુંદે ચોક્કસ એવું કહ્યું હશે કે" મને ડર છે કે ક્યામતનાં દિવસે બધા જ મૂર્તિચાહકોને અલ્લાહ સમક્ષ રજૂ કરવામાં આવે.એક જણ મૂર્તિ ઘડનાર છે અને બીજો મૂર્તિ તોડનાર...એક અધાર(જે પેગમ્બરના સાહેબના કાકા હતા,જે મૂર્તિઓ ધડીને પોતાનું જીવન ગુજારતા હતાં) અને એક સુલતાન..માટે અધારને દોઝખમાં અને સુલતાનને જન્નતમાં મોકલવામાં આવશે..
- નરેશ કે.ડૉડીયા 
Advertisement