शेख एहमद फारुकी पण एवो एक आलीम हतो Quote By Saiyad A.Abbas Rizvi

शेख एहमद फारुकी पण एवो एक आलीम हतो Quote By Saiyad A.Abbas Rizvi
शेख एहमद फारुकी पण एवो एक आलीम हतो Quote By Saiyad A.Abbas Rizvi  
शेख एहमद फारुकी पण एवो एक आलीम हतो जे पण उलेमाओनी संख्या काफिर (हिंदुओ)ने सुधारी अथवां मानहानी करीने विकासवानी इच्छा राखतो हतो.तेमनां मने आवुं करवुं खुब ज जरूरी हतु,कारण कारणके बादशाह अकबरे दिन ए इलाही जेवां मिश्र धर्मनी स्थापनां करी शुध्ध इस्लामनी धार बुठी करी नाखी हती.

हिंदुओने मुस्लिमो साथे कोइ जातनुं सरखापणुं ना राखवुं जोइए.पोतानी जातने मुस्लिमोनी समकक्ष न गणवी जोइए.तेमणे पोतानां व्यवशायमां व्यस्त रहेवुं.तलवारनी धार पर शरीयतनो फेलावो आचरी रह्यो छे एवो विचार तेने वहेतो कर्यो हतो.शेख अहेमद फारुकीना मते काफिरो(हिंदुओ) साथे धर्मयुध्ध छेडवानी हती.

जहांगीरनां शासनमां हिंदुओ पर जझियावेरो नाखवानी अने गायोनी कतल करवानी सलाह अहेमद फारुकीए आपी हती.
(पुस्तक-मुस्लिम रेवलिस्ट मुवमेन्ट इन नोर्धन इन्डिया-लेखक - सैयद अथर अब्बास) रीझवी

શેખ એહમદ ફારુકી પણ એવો એક આલીમ હતો જે પણ ઉલેમાઓની સંખ્યા કાફિર (હિંદુઓ)ને સુધારી અથવાં માનહાની કરીને વિકાસવાની ઇચ્છા રાખતો હતો.તેમનાં મને આવું કરવું ખુબ જ જરૂરી હતુ,કારણ કારણકે બાદશાહ અકબરે દિન એ ઇલાહી જેવાં મિશ્ર ધર્મની સ્થાપનાં કરી શુધ્ધ ઇસ્લામની ધાર બુઠી કરી નાખી હતી.

હિંદુઓને મુસ્લિમો સાથે કોઇ જાતનું સરખાપણું ના રાખવું જોઇએ.પોતાની જાતને મુસ્લિમોની સમકક્ષ ન ગણવી જોઇએ.તેમણે પોતાનાં વ્યવશાયમાં વ્યસ્ત રહેવું.તલવારની ધાર પર શરીયતનો ફેલાવો આચરી રહ્યો છે એવો વિચાર તેને વહેતો કર્યો હતો.શેખ અહેમદ ફારુકીના મતે કાફિરો(હિંદુઓ) સાથે ધર્મયુધ્ધ છેડવાની હતી.

જહાંગીરનાં શાસનમાં હિંદુઓ પર જઝિયાવેરો નાખવાની અને ગાયોની કતલ કરવાની સલાહ અહેમદ ફારુકીએ આપી હતી.
(પુસ્તક-મુસ્લિમ રેવલિસ્ટ મુવમેન્ટ ઇન નોર્ધન ઇન્ડિયા-લેખક - સૈયદ અથર અબ્બાસ) રીઝવી
Advertisement