सरदार वल्लभभाइ एक स्पष्ट वकता Quote By Sardar Vallabhbhai Patel

सरदार वल्लभभाइ एक स्पष्ट वकता Quote By Sardar Vallabhbhai Patel
सरदार वल्लभभाइ एक स्पष्ट वकता Quote By Sardar Vallabhbhai Patel
तवारीख के पन्नो से - Post No.- 13  
सरदार वल्लभभाइ एक स्पष्ट वकता  
हुं भारतनां मुसलमानोने फकत एक ज सवाल पुछवां मांगुं छु,हमणानी ओल इन्डिया मुस्लिम  कोन्फरन्स तमे काश्मीर प्रश्न पर तमारुं मोढुं शा माटे उधाड्यु नही?पाकिस्ताननां पगलाने शा माटे धिक्कार्यु नही?

आवी बाबतो लोकोनां मनमां शंका उतपन्न करे छे,तेथी मित्र तरीके हुं एक वात कहेवां मांगुं छु,कारणके सारा मित्रनी फरज ए छे के तेणे बीजा मित्र साथे निखालसताथी वात करवी.हवे मारी फरज ए बने छे के तमे एक ज वहाणमां सफरवी,साथे तरवुं,कां तो साथे डुबवुं.हुं तमने स्पष्ट कहेवां मांगु छुं के तमे बे धोडा पर साथे सवारी नही करी शको.तमने बे घोडामांथी जे धोडो उत्तम लागे ते पसंद करो अने एक ज पर सवारी करो.

बंधारण सभामां लखनौना एक मुस्लिम लीगी सभ्यए अलग मतदार मंडळ माटे अने बेठको माटे अनामत राखवानी दलिल करी.त्यारे मारे मोढुं उधाडवुं पड्यु अने कहेवुं पड्यु के तमे बे घोडे सवार नही थइ शको.अत्यारे ते पाकिस्तानमां छे.जेओ पाकिस्तान जवां मांगे छे त्यां जइ शके छे अने शांतिथी त्यां रही शके छे अने अमने शांतिथी रहेवां दो अने अमारुं काम शांतिथी करवां दो.

जे लोको हजु पण बे राष्ट्रनां सिध्धांतमां माने छे अने जे लोकोनी हमदर्दी पाकिस्तान साथे छे ए लोको माटे काठियावाडमां कोइ स्थान नथी.जे लोकोने हिंद प्रत्ये वफादारी नथी.ते पाकिस्तान चाल्या जाय.

-चार दिवसनी अंदर अंग्रेज सरकार चाली जवानी छे.बधां रजवाडाने चेतवणी छे के के १४ ओगष्ट पहेलां भारतमां जोडाय जाय अने जे नही जोडाय तेनी साथे कठोर वहेव्हार करवामां आवशे..

- हुं जे रीते मारा धरमाथी हडकाया कुतराने हांकी काढुं छुं ते ज रीते साम्यवादीओने हुं गुजरातमांथी तगेडी मुकीश.

-लोकशाहीनी सफळतां माटे चारित्र अमे प्रमाणिकता,मंत्रीओ अने ओफिसरोनी जेम सामान्य नागरीक पण होवां एटला ज जरूरी छे.
-सरदार वल्लभभाइ पटेल  

तवारीख के पन्नो से - Post No.- 13  
સરદાર વલ્લભભાઇ એક સ્પષ્ટ વકતા  
હું ભારતનાં મુસલમાનોને ફકત એક જ સવાલ પુછવાં માંગું છુ,હમણાની ઓલ ઇન્ડિયા મુસ્લિમ  કોન્ફરન્સ તમે કાશ્મીર પ્રશ્ન પર તમારું મોઢું શા માટે ઉધાડ્યુ નહી?પાકિસ્તાનનાં પગલાને શા માટે ધિક્કાર્યુ નહી?

આવી બાબતો લોકોનાં મનમાં શંકા ઉતપન્ન કરે છે,તેથી મિત્ર તરીકે હું એક વાત કહેવાં માંગું છુ,કારણકે સારા મિત્રની ફરજ એ છે કે તેણે બીજા મિત્ર સાથે નિખાલસતાથી વાત કરવી.હવે મારી ફરજ એ બને છે કે તમે એક જ વહાણમાં સફરવી,સાથે તરવું,કાં તો સાથે ડુબવું.હું તમને સ્પષ્ટ કહેવાં માંગુ છું કે તમે બે ધોડા પર સાથે સવારી નહી કરી શકો.તમને બે ઘોડામાંથી જે ધોડો ઉત્તમ લાગે તે પસંદ કરો અને એક જ પર સવારી કરો.

બંધારણ સભામાં લખનૌના એક મુસ્લિમ લીગી સભ્યએ અલગ મતદાર મંડળ માટે અને બેઠકો માટે અનામત રાખવાની દલિલ કરી.ત્યારે મારે મોઢું ઉધાડવું પડ્યુ અને કહેવું પડ્યુ કે તમે બે ઘોડે સવાર નહી થઇ શકો.અત્યારે તે પાકિસ્તાનમાં છે.જેઓ પાકિસ્તાન જવાં માંગે છે ત્યાં જઇ શકે છે અને શાંતિથી ત્યાં રહી શકે છે અને અમને શાંતિથી રહેવાં દો અને અમારું કામ શાંતિથી કરવાં દો.

જે લોકો હજુ પણ બે રાષ્ટ્રનાં સિધ્ધાંતમાં માને છે અને જે લોકોની હમદર્દી પાકિસ્તાન સાથે છે એ લોકો માટે કાઠિયાવાડમાં કોઇ સ્થાન નથી.જે લોકોને હિંદ પ્રત્યે વફાદારી નથી.તે પાકિસ્તાન ચાલ્યા જાય.

-ચાર દિવસની અંદર અંગ્રેજ સરકાર ચાલી જવાની છે.બધાં રજવાડાને ચેતવણી છે કે કે ૧૪ ઓગષ્ટ પહેલાં ભારતમાં જોડાય જાય અને જે નહી જોડાય તેની સાથે કઠોર વહેવ્હાર કરવામાં આવશે..

- હું જે રીતે મારા ધરમાથી હડકાયા કુતરાને હાંકી કાઢું છું તે જ રીતે સામ્યવાદીઓને હું ગુજરાતમાંથી તગેડી મુકીશ.

-લોકશાહીની સફળતાં માટે ચારિત્ર અમે પ્રમાણિકતા,મંત્રીઓ અને ઓફિસરોની જેમ સામાન્ય નાગરીક પણ હોવાં એટલા જ જરૂરી છે.
-સરદાર વલ્લભભાઇ પટેલ  
Advertisement