दिल्हीमां बादशाही तो क्यारेनी खतम थइ गइ तो पण Quote By Swami sachhidanand

दिल्हीमां बादशाही तो क्यारेनी खतम थइ गइ तो पण Quote By Swami sachhidanand
दिल्हीमां बादशाही तो क्यारेनी खतम थइ गइ तो पण Quote By Swami sachhidanand
हुं तालीबानोए करेला खंडननो बिलकुल विरोध करतो नथी - शाही इमाम बुखारी-जामा मस्जिद दिल्ही.

तालीबाननां कामनी तारीफ करवी जोइए.कारण के ए लोको इस्लामनां आदेश प्रमाणे वर्ते छे.इस्लाम मूर्तिपूजानो विरोध करे छे अने कोइ पण प्रकारनां मूर्तिनां प्रतिकोनो नाश करवानो आदेश आपे छे.
(मोहम्मद फारूख आझम-अधय्क्ष मुस्लिम लीग मुंबइ)                        

दिल्हीमां बादशाही तो क्यारेनी खतम थइ गइ तो पण दिल्हीनी जामा मस्जिदनो इमाम पोताने शाही इमाम तरीके ओळखे छे,आ व्यकित हमेशां बादशाही भाषा ज बोले छे.हिंदुओ साथे सदभाव के सौजन्यथी रहेवानो उपदेश आपवानी बदले शुक्रवारनी नमाज पछी धर्मस्थानो उपयोग डॉळा काढवा माटे,अमे डोळा काढवामां करे छे.तेनां कारणे मोटा भागनां मुस्लिम ताणमां आवी जाय छे.वी.पी.सिंह जेवां खुशामतियाओ आ धर्मझनूनी तत्वो सामे मुजरो करतां फरे छे.
(पुस्तक-नवी दिशा.लेखक-स्वामी सच्चिदानंद..पाना.नं-१३१)

હિંદી ભાષાનું મુળ સંસ્કૃત છે,એટલે તેને સંસ્કૃતપ્રધાન બનાવવી એ સહજ પ્રકૃતિ તથા ગતિ કહેવાઇ.પણ લીગી માનસને સંસ્કૃત પ્રત્યે ભારે એર્લજી હતી.એટલે ગાંધીજીએ "ફારસી-અરબી"નાં શબ્દોથી ભરપૂર હિંદુસ્તાની ભાષાને સ્વીકૃતિ આપી.જે વર્ધાથી પ્રચલિત થવાં લાગી.આ તો રાજા દશરથને બાદશાહ દશરથ,મહારાણી કૌશલ્યાને બેગમ કૌશલ્યા અને રાજકુમાર રામની જગ્યાએ શહજાદા રામ કહેવા જેવું થયુ.રક્ષણાત્મક વ્યુહની ગળથુથીને કારણે પ્રત્યેક બાબતમાં મુસ્લિમને સંતોષ પહોચડાની નિતિ તૈયાર થઇ .મહાત્મા ગાંધીજીને આ નિતિને જવાહરલાલ નહેરુએ સવાઇ કરી આચરી બતાવ્યુ.

હિંદુ ધર્મ દુર્બળ હોવા છતાં પણ ટકી રહ્યો હોય યો તેની આલોચના તથા સમીક્ષા સહન કરવાની શકિતને કારણ ટકી ગયો છે.કોઇને બ્રુનોની જેમ બાળવામાં નથી આવ્યા કે સલમાન રશ્દીની માફક મોતની સજાં સંભાળવવામાં આવી નથી.આ જ કારણસર હિંદુ પ્રજા ધર્મ ઝુનુની નથી.તેનો ધર્મ લચીલો છે.

હિંદુ પ્રજામાં ગણીગાંઠી જાતિઓ અથવા જુથો છે જે કોઇક શૌર્ય તથા શસ્ત્રો પ્રત્યે રૂચી ધરાવે છે.આ તદ્દન નાના જુથો સિવાઇ વિશાળ પ્રજા તો લોહીનું ટીપું જોઇને બેભાન થઇ જાય છે.એટલે શકિતની દ્રષ્ટીએ પણ તે ધણા અલ્પમતમાં છે.

       

હું તાલીબાનોએ કરેલા ખંડનનો બિલકુલ વિરોધ કરતો નથી - શાહી ઇમામ બુખારી-જામા મસ્જિદ દિલ્હી.

તાલીબાનનાં કામની તારીફ કરવી જોઇએ.કારણ કે એ લોકો ઇસ્લામનાં આદેશ પ્રમાણે વર્તે છે.ઇસ્લામ મૂર્તિપૂજાનો વિરોધ કરે છે અને કોઇ પણ પ્રકારનાં મૂર્તિનાં પ્રતિકોનો નાશ કરવાનો આદેશ આપે છે.
(મોહમ્મદ ફારૂખ આઝમ-અધય્ક્ષ મુસ્લિમ લીગ મુંબઇ)                        

દિલ્હીમાં બાદશાહી તો ક્યારેની ખતમ થઇ ગઇ તો પણ દિલ્હીની જામા મસ્જિદનો ઇમામ પોતાને શાહી ઇમામ તરીકે ઓળખે છે,આ વ્યકિત હમેશાં બાદશાહી ભાષા જ બોલે છે.હિંદુઓ સાથે સદભાવ કે સૌજન્યથી રહેવાનો ઉપદેશ આપવાની બદલે શુક્રવારની નમાજ પછી ધર્મસ્થાનો ઉપયોગ ડૉળા કાઢવા માટે,અને ડોળા કાઢવામાં કરે છે.તેનાં કારણે મોટા ભાગનાં મુસ્લિમ તાણમાં આવી જાય છે.વી.પી.સિંહ જેવાં ખુશામતિયાઓ આ ધર્મઝનૂની તત્વો સામે મુજરો કરતાં ફરે છે.
(પુસ્તક-નવી દિશા.લેખક-સ્વામી સચ્ચિદાનંદ..પાના.નં-૧૩૧)
Advertisement

No comments:

Post a Comment