मौलाना वहीदुदीन खान - टाइम्स ओफ इन्डिया,८ फेब्रुआरी - १९८८ Quote By मौलाना वहीदुदीन खान

मौलाना वहीदुदीन खान - टाइम्स ओफ इन्डिया,८ फेब्रुआरी - १९८८ Quote By मौलाना वहीदुदीन खान
मौलाना वहीदुदीन खान - टाइम्स ओफ इन्डिया,८ फेब्रुआरी - १९८८ Quote By मौलाना वहीदुदीन खान    
तवारीख के पन्नो से, Post No - 32
मौलानां वहीदुदीन खान 
"लोर्ड विलियम बेन्टीके १८५३मां कलकत्तामां प्रथम मेडीकल कोलेजनी शरूआत करी त्यारे मुस्लिमोए कलकत्तामां एक जलुस काढ्यु हतु,आ कोलेजनां विरोध रूपे.अने एने तरत बंध करी देवानी मांगणी करी हती.बीजी जातिओ प्रवेश माटे धसारो करती हती त्यारे मुस्लिमोए ए मेडीकल कोलेज बंध करवाना आंदोलन करी रह्या हतां.आवा नेगेटीव अभिगमना कारणे मेडीकल साइन्स क्षेत्रमां मुस्लिमो अन्य जातिओ करतां १८० वर्ष पाछळ रही गयां छे.
- मौलाना वहीदुदीन खान - टाइम्स ओफ इन्डिया,८ फेब्रुआरी - १९८८
                       
મૌલાનાં વહીદુદીન ખાન 
"લોર્ડ વિલિયમ બેન્ટીકે ૧૮૫૩માં કલકત્તામાં પ્રથમ મેડીકલ કોલેજની શરૂઆત કરી ત્યારે મુસ્લિમોએ કલકત્તામાં એક જલુસ કાઢ્યુ હતુ,આ કોલેજનાં વિરોધ રૂપે.અને એને તરત બંધ કરી દેવાની માંગણી કરી હતી.બીજી જાતિઓ પ્રવેશ માટે ધસારો કરતી હતી ત્યારે મુસ્લિમોએ એ મેડીકલ કોલેજ બંધ કરવાના આંદોલન કરી રહ્યા હતાં.આવા નેગેટીવ અભિગમના કારણે મેડીકલ સાઇન્સ ક્ષેત્રમાં મુસ્લિમો અન્ય જાતિઓ કરતાં ૧૮૦ વર્ષ પાછળ રહી ગયાં છે.
- મૌલાના વહીદુદીન ખાન - ટાઇમ્સ ઓફ ઇન્ડિયા,૮ ફેબ્રુઆરી - ૧૯૮૮
Advertisement