एक क्रुर नेता हुसेन शहीद सुहारावर्दी Quote From Freedom At Mid Night

एक क्रुर नेता हुसेन शहीद सुहारावर्दी Quote From Freedom At Mid Night
एक क्रुर नेता हुसेन शहीद सुहारावर्दी Quote From Freedom At Mid Night  
तवारीख के पन्नो से, Post No. - 14
एक क्रुर नेता हुसेन शहीद सुहारावर्दी  
-----------------------------
आखाय उपखंडमां कदी गांधीजी साथे मेळ बेसे नही तेवो एक आदमीनो ए बीजो अवाज हतो.खरेखर गांधी अने तेमनां आर्दशोथी तद्दन विरुध्ध लक्षणॉ धरावतो अने गांधीजीनी रहेणीकरणीथी तद्दन जुदी रीते रहेती व्यकितनी शोध करवा नीकळे तो पण तेनो जोटॉ न जडे तेवो आदमी हती - हुसेन शहीद सुहारावर्दी.                                 

गांधीजी जेनां पर फिटकार वरसावतां होय तेवां रुश्वतखोर,स्वार्थी मुस्लिम केवो होइ शके तेनो हुबहु नमूनो  हुशेन शाहीद सुहारावर्दी आपी शके तेम हतो.तेमनी राजकिय फिलसुफी तद्दन सादी हती.एक वखतो कोइ आदमी एक होदा पर आवी जाय पछी ते होदो कोइ कारणे छोडवानी जरूर नथी.सुहारावर्दीए कायम सत्ता पर रहेवानो पुरो प्रबंध जनतानां पैसानो उपयोग करी योजी लीधो हतो अने ए पैसाथी खानगी मुस्लिम गुंडाओनुं लश्कर तेमणे राख्यु हतु अने पोतानां प्रतिस्पर्धीने एनां द्रारा मुंगो करी नाखतो.                                        

१९४२नां बंगाळमां पडेलां कारमां दुकाळ वखते कलकत्तामां भूख्या प्रजाजनो माटे मोकलातो अनाजनो पुरवठो रस्तामां रोकी लइने काळाबजारमां ए समग्र जथ्थाने वेंचीने सुहारावर्दीए लाखो रूपिया बनावी लीधा हतां.एकदम सुधड सिलाइ करेलां रेशमी सूट अने मगरनां चामडानां बुट ए पहेरतो,रोज सवारे पोतानाम अंगत हजाम पासे तेमनां काळा वाळ सरखा करावतो.गांधीजीए जीवननां चार दायका पोतानी जातिय एषणा समुळी उखेडी नाखवामां काढया हतां,त्यारे सुहारावर्दीए पोतानी एषणाओ पुरबहारमां खीलवी हती अने कलकत्तानी बधी ज प्रथमकक्षानी वेश्याओ अने केब्रेडान्सरोने पोतानी पथारीमां नाखवानी प्रवृति उपाडी हती.

गांधीजीनां हाथनाण बायकार्बोनेट ओफ सोडा नाखेलो पाणीनो ग्लास रहेतो तो सुहारावर्दीनां हाथमां शेम्पेइननो ग्लास रहेतो.गांधी पोते तेलीबिया अने दहीं खाइने जीवन टकावता तो सुहारावर्दी गरमागरम करी,कुमळां मांसनी पेसी अने पेस्ट्री खातो.जेनांथी तेमनी छाती परथी चरबीनां थरो छेक पेढां सुधी लबडतां हतां.

आथी खराब तो ए हतुं के तेनां हाथ खुनथी खरडायेलां हतां.जिन्हाए ओगष्ट १९४६मां जाहेर करेलां "सीधा पगला"ने दिवसे जाहेर रजा राखी अने पोतानां मुस्लिम लीगनां मळतियाओने पहेलेथी खबर आपी के ए दिवसे ध्यान ए बीजे दोरी राखशे.तेमणे कलकत्तामां हिंदुओनी हत्यानो तख्तो तैयार करी आप्यो हतो अने पोते गांधीजी पासे कलकत्तानां हिंदुओ हत्याकांडनुं वेर वाळवा तैयारी करी रह्यां एवो भय बतावां दोडी गयो.
                                                                          
आ ज माणस ए पछी पाकिस्ताननो पांचमो प्रधान मंत्री बन्यो हतो अने तेनो कार्यकाळ 12 September 1956 – 17 October 1957 सुधी रह्यो हतो.

आ ज सुहारावर्दीए कलकत्तामां 16 ओगस्ट, 1946नां रोज कोमी दावानळ सळग्यो हतो प्रधान होवाना नाते त्यारे बंगाळ पोलिसने आ समय दरमियान दूर राखी हती जेथी मुस्लिमोने हिदुओ पर दमन करवानो छुटॉ दोर मळी जाय.परिणामे आ कोमी दंगामां ५००० जेटलां हिंदुओनी कत्ल करवामां आवी हती ज्यारे अमुक लोकोनां कहेवां मुजब आ आकडो आथी पण वधुं हतो.
(पुस्तक-फ्रीडम एट मिडनाइट-लेखक-लेरी कोलिन्स अने डोमिनिक लेपियर पाना.न.२१६-२१७)          

तवारीख के पन्नो से, Post No. - 14
એક ક્રુર નેતા હુસેન શહીદ સુહારાવર્દી  
-----------------------------
આખાય ઉપખંડમાં કદી ગાંધીજી સાથે મેળ બેસે નહી તેવો એક આદમીનો એ બીજો અવાજ હતો.ખરેખર ગાંધી અને તેમનાં આર્દશોથી તદ્દન વિરુધ્ધ લક્ષણૉ ધરાવતો અને ગાંધીજીની રહેણીકરણીથી તદ્દન જુદી રીતે રહેતી વ્યકિતની શોધ કરવા નીકળે તો પણ તેનો જોટૉ ન જડે તેવો આદમી હતી - હુસેન શહીદ સુહારાવર્દી.                                 

ગાંધીજી જેનાં પર ફિટકાર વરસાવતાં હોય તેવાં રુશ્વતખોર,સ્વાર્થી મુસ્લિમ કેવો હોઇ શકે તેનો હુબહુ નમૂનો  હુશેન શાહીદ સુહારાવર્દી આપી શકે તેમ હતો.તેમની રાજકિય ફિલસુફી તદ્દન સાદી હતી.એક વખતો કોઇ આદમી એક હોદા પર આવી જાય પછી તે હોદો કોઇ કારણે છોડવાની જરૂર નથી.સુહારાવર્દીએ કાયમ સત્તા પર રહેવાનો પુરો પ્રબંધ જનતાનાં પૈસાનો ઉપયોગ કરી યોજી લીધો હતો અને એ પૈસાથી ખાનગી મુસ્લિમ ગુંડાઓનું લશ્કર તેમણે રાખ્યુ હતુ અને પોતાનાં પ્રતિસ્પર્ધીને એનાં દ્રારા મુંગો કરી નાખતો.                                        

૧૯૪૨નાં બંગાળમાં પડેલાં કારમાં દુકાળ વખતે કલકત્તામાં ભૂખ્યા પ્રજાજનો માટે મોકલાતો અનાજનો પુરવઠો રસ્તામાં રોકી લઇને કાળાબજારમાં એ સમગ્ર જથ્થાને વેંચીને સુહારાવર્દીએ લાખો રૂપિયા બનાવી લીધા હતાં.એકદમ સુધડ સિલાઇ કરેલાં રેશમી સૂટ અને મગરનાં ચામડાનાં બુટ એ પહેરતો,રોજ સવારે પોતાનામ અંગત હજામ પાસે તેમનાં કાળા વાળ સરખા કરાવતો.ગાંધીજીએ જીવનનાં ચાર દાયકા પોતાની જાતિય એષણા સમુળી ઉખેડી નાખવામાં કાઢયા હતાં,ત્યારે સુહારાવર્દીએ પોતાની એષણાઓ પુરબહારમાં ખીલવી હતી અને કલકત્તાની બધી જ પ્રથમકક્ષાની વેશ્યાઓ અને કેબ્રેડાન્સરોને પોતાની પથારીમાં નાખવાની પ્રવૃતિ ઉપાડી હતી.

ગાંધીજીનાં હાથનાણ બાયકાર્બોનેટ ઓફ સોડા નાખેલો પાણીનો ગ્લાસ રહેતો તો સુહારાવર્દીનાં હાથમાં શેમ્પેઇનનો ગ્લાસ રહેતો.ગાંધી પોતે તેલીબિયા અને દહીં ખાઇને જીવન ટકાવતા તો સુહારાવર્દી ગરમાગરમ કરી,કુમળાં માંસની પેસી અને પેસ્ટ્રી ખાતો.જેનાંથી તેમની છાતી પરથી ચરબીનાં થરો છેક પેઢાં સુધી લબડતાં હતાં.

આથી ખરાબ તો એ હતું કે તેનાં હાથ ખુનથી ખરડાયેલાં હતાં.જિન્હાએ ઓગષ્ટ ૧૯૪૬માં જાહેર કરેલાં "સીધા પગલા"ને દિવસે જાહેર રજા રાખી અને પોતાનાં મુસ્લિમ લીગનાં મળતિયાઓને પહેલેથી ખબર આપી કે એ દિવસે ધ્યાન એ બીજે દોરી રાખશે.તેમણે કલકત્તામાં હિંદુઓની હત્યાનો તખ્તો તૈયાર કરી આપ્યો હતો અને પોતે ગાંધીજી પાસે કલકત્તાનાં હિંદુઓ હત્યાકાંડનું વેર વાળવા તૈયારી કરી રહ્યાં એવો ભય બતાવાં દોડી ગયો.
                                                                          
આ જ માણસ એ પછી પાકિસ્તાનનો પાંચમો પ્રધાન મંત્રી બન્યો હતો અને તેનો કાર્યકાળ 12 September 1956 – 17 October 1957 સુધી રહ્યો હતો.

આ જ સુહારાવર્દીએ કલકત્તામાં 16 ઓગસ્ટ, 1946નાં રોજ કોમી દાવાનળ સળગ્યો હતો પ્રધાન હોવાના નાતે ત્યારે બંગાળ પોલિસને આ સમય દરમિયાન દૂર રાખી હતી જેથી મુસ્લિમોને હિદુઓ પર દમન કરવાનો છુટૉ દોર મળી જાય.પરિણામે આ કોમી દંગામાં ૫૦૦૦ જેટલાં હિંદુઓની કત્લ કરવામાં આવી હતી જ્યારે અમુક લોકોનાં કહેવાં મુજબ આ આકડો આથી પણ વધું હતો.
(પુસ્તક-ફ્રીડમ એટ મિડનાઇટ-લેખક-લેરી કોલિન્સ અને ડોમિનિક લેપિયર પાના.ન.૨૧૬-૨૧૭)          

Advertisement