कां मुळ सोता उखेडी नाखजो,अथवां जतन करजो Gujarati Gazal By Naresh K. Dodia

कां मुळ सोता उखेडी नाखजो,अथवां जतन करजो Gujarati Gazal By Naresh K. Dodia
कां मुळ सोता उखेडी नाखजो,अथवां जतन करजो Gujarati Gazal By Naresh K. Dodia
कां मुळ सोता उखेडी नाखजो,अथवां जतन करजो
अमे वडला सरीखा मानवी,अमने गहन करजो

परख साची बधानी होय एवुं क्यां जरूरी छे
गमे ना गीत,गझलो,काव्य तो दोस्तो भजन करजो

नही वावो तमे बावळ तमारी जीभ पर दोस्तो
अमारी जेम ज्यां ज्यां जाओ ए स्थळे चमन करजो

अमोने दुखनी दुखती नश छे क्यां ए जाणकारी छे
अमारी जेम शब्दोमां दबावीने हनन करजो

वतनथी दूर रहेवानी कमी ना भोगवो दोस्तो
सदा मां गुर्जरीनी ओथ लइ गमता कवन करजो

नथी मळती बधाने चाहनारी तारा जेवी कोइ
अमारी जेम सौ दिलदार साथीनुं चयन करजो

मरण पाम्या पछी हुं साथमा तारी ज रहेवानो
महोतरमानी बाजुमां ज शब मारूं  दहन करजो
– नरेश के.डॉडीया
કાં મુળ સોતા ઉખેડી નાખજો,અથવાં જતન કરજો
અમે વડલા સરીખા માનવી,અમને ગહન કરજો

પરખ સાચી બધાની હોય એવું ક્યાં જરૂરી છે
ગમે ના ગીત,ગઝલો,કાવ્ય તો દોસ્તો ભજન કરજો

નહી વાવો તમે બાવળ તમારી જીભ પર દોસ્તો
અમારી જેમ જ્યાં જ્યાં જાઓ એ સ્થળે ચમન કરજો

અમોને દુખની દુખતી નશ છે ક્યાં એ જાણકારી છે
અમારી જેમ શબ્દોમાં દબાવીને હનન કરજો

વતનથી દૂર રહેવાની કમી ના ભોગવો દોસ્તો
સદા માં ગુર્જરીની ઓથ લઇ ગમતા કવન કરજો

નથી મળતી બધાને ચાહનારી તારા જેવી કોઇ
અમારી જેમ સૌ દિલદાર સાથીનું ચયન કરજો

મરણ પામ્યા પછી હું સાથમા તારી જ રહેવાનો
મહોતરમાની બાજુમાં જ શબ મારૂં  દહન કરજો
– નરેશ કે.ડૉડીયા
Advertisement