होंश आव्या त्यारे तमे सामे हता Gujarati Gazal By Naresh K. Dodia

होंश आव्या त्यारे तमे सामे हता Gujarati Gazal By Naresh K. Dodia
होंश आव्या त्यारे तमे सामे हता Gujarati Gazal By Naresh K. Dodia
होंश आव्या त्यारे तमे सामे हता
ने मने लाग्युं के परम धामे हता

तार जोडीने श्वासमां बजतुं रह्युं
जीवतरना वाझिंत्र सौ कामे हता

हाथ जालीने तुं मने लइ गइ हती
आपणे नवतर कोइ सरनामे हता

बेउ नोखां थइने जुदां ना थइ शक्यां   
श्हेर नोखा दिल एक मूकामे हतां

वाछटॉनी आदत पडी गइ ते पछी
झांझवा मारी आंखने नामे हता
    
मीरानी भकित सांभळी नां कान ते            
ठाठ तारा पण झरकसी-झामे हतां

वांसळीने वैराग लाग्यो द्रारीके       
चक्रधारी ज्यां युद्धसंगामे हता  
   
ज्यां महोतरमां रोज मळवा आवती      
प्रेमनां भावो रोज उध्धामे हतां      
- नरेश के. डॉडीया


હોંશ આવ્યા ત્યારે તમે સામે હતા
ને મને લાગ્યું કે પરમ ધામે હતા

તાર જોડીને શ્વાસમાં બજતું રહ્યું
જીવતરના વાઝિંત્ર સૌ કામે હતા

હાથ જાલીને તું મને લઇ ગઇ હતી
આપણે નવતર કોઇ સરનામે હતા

બેઉ નોખાં થઇને જુદાં ના થઇ શક્યાં   
શ્હેર નોખા દિલ એક મૂકામે હતાં

વાછટૉની આદત પડી ગઇ તે પછી
ઝાંઝવા મારી આંખને નામે હતા
    
મીરાની ભકિત સાંભળી નાં કાન તે            
ઠાઠ તારા પણ ઝરકસી-ઝામે હતાં

વાંસળીને વૈરાગ લાગ્યો દ્રારીકે       
ચક્રધારી જ્યાં યુદ્ધસંગામે હતા  
   
જ્યાં મહોતરમાં રોજ મળવા આવતી      
પ્રેમનાં ભાવો રોજ ઉધ્ધામે હતાં      
- નરેશ કે. ડૉડીયા
Advertisement