उदासीनी घणीये सांज सचवाई पडी छे जो Gujarati Muktak By Naresh K. Dodia

उदासीनी घणीये सांज सचवाई पडी छे जो Gujarati Muktak By Naresh K. Dodia
उदासीनी घणीये सांज सचवाई पडी छे जो Gujarati Muktak By Naresh K. Dodia
उदासीनी घणीये सांज सचवाई पडी छे जो
गुजारेली बधीये याद जो आजे रडी छे जो
सदीओ जीववा माटे भीडी’ती हाम में पण तोय
विरहमां पळ बधीये माछली सम तरफडी छे जो
- नरेश के. डॉडीया   
ઉદાસીની ઘણીયે સાંજ સચવાઈ પડી છે જો
ગુજારેલી બધીયે યાદ જો આજે રડી છે જો
સદીઓ જીવવા માટે ભીડી’તી હામ મેં પણ તોય
વિરહમાં પળ બધીયે માછલી સમ તરફડી છે જો
- નરેશ કે. ડૉડીયા    
Advertisement