मारी हयातीनो पूरावो काव्य गझलो आपशे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
मारी हयातीनो पूरावो काव्य गझलो आपशे Gujarati Muktak By Naresh K. Dodia |
मारी हयातीनो पूरावो काव्य गझलो आपशे
खूश्बु समा शब्दो ज मारी याद तांजा राखशे
मोटा थशो तो आभनो विस्तार ओछो लागशे
नीचे पडो त्यारे धरातल एमने स्वीकारशे
- नरेश के. डॉडीया
મારી હયાતીનો પૂરાવો કાવ્ય ગઝલો આપશે
ખૂશ્બુ સમા શબ્દો જ મારી યાદ તાંજા રાખશે
મોટા થશો તો આભનો વિસ્તાર ઓછો લાગશે
નીચે પડો ત્યારે ધરાતલ એમને સ્વીકારશે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment