लागणीनुं रण ह्रदयमां तपतुं हशे Gujarati Muktak By Naresh K. Dodia

लागणीनुं रण ह्रदयमां तपतुं हशे Gujarati Muktak By Naresh K. Dodia
लागणीनुं रण ह्रदयमां तपतुं हशे Gujarati Muktak By Naresh K. Dodia
लागणीनुं रण ह्रदयमां तपतुं हशे
झांझवुं ज्यां जळ थवाने मथतुं हशे
साव अणधारी मळी गइ रस्तामा तुं
कोण छे ए,खेल आवा रचतुं हशे?
-नरेश के.डॉडीया 
લાગણીનું રણ હ્રદયમાં તપતું હશે
ઝાંઝવું જ્યાં જળ થવાને મથતું હશે
સાવ અણધારી મળી ગઇ રસ્તામા તું
કોણ છે એ,ખેલ આવા રચતું હશે?
-નરેશ કે.ડૉડીયા 
Advertisement