मात्र आशावादना जोरे टकी रहेवुं नथी Gujarati Muktak By Naresh K. Dodia

मात्र आशावादना जोरे टकी रहेवुं नथी Gujarati Muktak By Naresh K. Dodia
मात्र आशावादना जोरे टकी रहेवुं नथी Gujarati Muktak By Naresh K. Dodia
सहमती में जिंदगी साथे कदी शाधी नही
कोइ पाबंधी मे मारा पर कदी लादी नही
मात्र आशावादना जोरे टकी रहेवुं नथी
ए ज कारणथी कदी मौलिकता फगावी नही
– नरेश के. डॉडीया    
સહમતી મેં જિંદગી સાથે કદી શાધી નહી
કોઇ પાબંધી મે મારા પર કદી લાદી નહી
માત્ર આશાવાદના જોરે ટકી રહેવું નથી
એ જ કારણથી કદી મૌલિકતા ફગાવી નહી
– નરેશ કે. ડૉડીયા    
Advertisement