उछीनुं तेज लईने रोज झळहळ क्यां लगी थाशुं? Gujarati Muktak By Naresh K. Dodia

उछीनुं तेज लईने रोज झळहळ क्यां लगी थाशुं? Gujarati Muktak By Naresh K. Dodia
उछीनुं तेज लईने रोज झळहळ क्यां लगी थाशुं? Gujarati Muktak By Naresh K. Dodia
उछीनुं तेज लईने रोज झळहळ क्यां लगी थाशुं?
नथी पाणी छतां झाकळ समुं छळ क्यां लगी थाशुं?
नथी आकाश जेवो आपणी छातीनो घेरावो
डुमो छातीमां लई वादळ समुं बळ क्यां लगी थाशुं?
- नरेश के. डॉडीया
ઉછીનું તેજ લઈને રોજ ઝળહળ ક્યાં લગી થાશું?
નથી પાણી છતાં ઝાકળ સમું છળ ક્યાં લગી થાશું?
નથી આકાશ જેવો આપણી છાતીનો ઘેરાવો
ડુમો છાતીમાં લઈ વાદળ સમું બળ ક્યાં લગી થાશું?
- નરેશ કે. ડૉડીયા
Advertisement