साव कोरो 'कागळ' लखीने मोकले तो चालशे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
साव कोरो 'कागळ' लखीने मोकले तो चालशे Gujarati Muktak By Naresh K. Dodia |
साव कोरो 'कागळ' लखीने मोकले तो चालशे
मौन समजे ए 'पळ' लखीने मोकले तो चालशे
आंख सामे आवी शके एवी घडी कल्पे पछी
ए घडीने तुं’छळ’लखीने मोकले तो चालशे
- नरेश के.डॉडीया
સાવ કોરો 'કાગળ' લખીને મોકલે તો ચાલશે
મૌન સમજે એ 'પળ' લખીને મોકલે તો ચાલશે
આંખ સામે આવી શકે એવી ઘડી કલ્પે પછી
એ ઘડીને તું’છળ’લખીને મોકલે તો ચાલશે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak