बस एक जामगरी तमारे चापवानी होय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
बस एक जामगरी तमारे चापवानी होय छे Gujarati Muktak By Naresh K. Dodia |
बस एक जामगरी तमारे चापवानी होय छे
आ जात ज्यारे आपणे खुद बाळवानी होय छे
भोळी गणीने लागणीनी जात साचववी पडे
छणका करे छे तोय ए पंपाळवानी होय छे
- नरेश के. डॉडीया
બસ એક જામગરી તમારે ચાપવાની હોય છે
આ જાત જ્યારે આપણે ખુદ બાળવાની હોય છે
ભોળી ગણીને લાગણીની જાત સાચવવી પડે
છણકા કરે છે તોય એ પંપાળવાની હોય છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment