कयारेक कदने पण अकारण नानुं करवु पडे छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
कयारेक कदने पण अकारण नानुं करवु पडे छे Gujarati Muktak By Naresh K. Dodia |
कयारेक कदने पण अकारण नानुं करवु पडे छे
आ काम एवुं छे जे छानुं-मांनु करवुं पडे छे
क्यारेक खुदथी आपणे बाकात थइ जइए छीए
ज्या अन्य माणसने कदी पोतानुं करवुं पडे छे
-नरेश के.डॉडीया
કયારેક કદને પણ અકારણ નાનું કરવુ પડે છે
આ કામ એવું છે જે છાનું-માંનુ કરવું પડે છે
ક્યારેક ખુદથી આપણે બાકાત થઇ જઇએ છીએ
જ્યા અન્ય માણસને કદી પોતાનું કરવું પડે છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment