Muslim World Quote By Anwar Ibrahim,Sazia Nasir And Chndrakant Baxi

 Muslim World Quote By Anwar Ibrahim,Sazia Nasir And Chndrakant Baxi
 Muslim World Quote By Anwar Ibrahim,Sazia Nasir And Chndrakant Baxi 
तवारीख के पन्नो से Post No - 49
इस्लामिक विश्वनां बौध्धिको माटे मुस्लिम देशोनां पछातपणानी चिंतां हवे गंभीर स्वरूप लइ रही छे.प्रथम विश्वनी सामे मुस्लिम विश्व शा माटे मुकाबिल थइ शकतुं नथी..?जापानमां लगभग १००० विश्वविध्यालयो छे.ज्यारे समग्र मुस्लिम विश्वमां विश्व विध्यालयोनी संख्या ४३० जेटली छे.विश्वनी कुल वस्तीनां पांचमां के छठा भाग जेटली छे,अने विश्वनां उर्जास्त्रो ७० टका मुस्लिम विश्वमां छे पण बधा ज मुस्लिम देशोनी सामुहिक राष्ट्रीय उत्पादन क्षमतां जापान करतां छठा भागनी छे.विश्वनां व्यापारमां एमनो हिस्सो मात्र ४ टका छे अने विश्वनी आवकमां आ हिस्सो फकत ६ टका छे.
(पुस्तक-राजनीति अने अनितीकारण .लेखक-चंद्रकांत बक्षी..पाना.नं-६५)

इन्डियाने जुओ...दिवासळीनी पेटीथी लइने अंतरिक्ष विज्ञान सुधी बधी बाबतोमां इन्डिया स्वनिर्भर छे.विराट वस्ती वृध्धि अने गरीबी छे छतां इन्डिया आजे इन्फोर्मेशन टेकनोलोजी अने सुरक्षानां विषयोमां विश्वनी प्रथम हरोळनी सत्ताओमां छे,अमेरिका पछी आइ.टी माटे सौथी वधारे नोकरीनां विकल्पो इन्डियामां छे,इन्डियानां लोको महेनती छे अने केलिफोर्नियानी सिलिकोन वेलीमां ४० टकाथी वधारे हाइटेक नोकरीमां अमेरिका स्थित इन्डियनो छे.
(आरब न्युझनां प्रवकतां शाझिया नासीर)

भूख अने गरीबी विशे वात करवानी बदले मुस्लिम देशो शरियतनी वातो करे छे,ज्यारे लोको भूखथी मरी रह्या छे ,ए इस्लाम नथी,आ एक प्रकारनो पलायनवाद छे,के जेथी लोको भूख,गरीबी,भ्रष्टाचर,सामाजिक अने आर्थिक प्रश्नो विशे मुस्लिम देशना लोको विचार ना करे.
(अनवर इब्राहिम - मलेशीयानां अर्थमंत्री)        
                                              
तवारीख के पन्नो से Post No - 49
ઇસ્લામિક વિશ્વનાં બૌધ્ધિકો માટે મુસ્લિમ દેશોનાં પછાતપણાની ચિંતાં હવે ગંભીર સ્વરૂપ લઇ રહી છે.પ્રથમ વિશ્વની સામે મુસ્લિમ વિશ્વ શા માટે મુકાબિલ થઇ શકતું નથી..?જાપાનમાં લગભગ ૧૦૦૦ વિશ્વવિધ્યાલયો છે.જ્યારે સમગ્ર મુસ્લિમ વિશ્વમાં વિશ્વ વિધ્યાલયોની સંખ્યા ૪૩૦ જેટલી છે.વિશ્વની કુલ વસ્તીનાં પાંચમાં કે છઠા ભાગ જેટલી છે,અને વિશ્વનાં ઉર્જાસ્ત્રો ૭૦ ટકા મુસ્લિમ વિશ્વમાં છે પણ બધા જ મુસ્લિમ દેશોની સામુહિક રાષ્ટ્રીય ઉત્પાદન ક્ષમતાં જાપાન કરતાં છઠા ભાગની છે.વિશ્વનાં વ્યાપારમાં એમનો હિસ્સો માત્ર ૪ ટકા છે અને વિશ્વની આવકમાં આ હિસ્સો ફકત ૬ ટકા છે.
(પુસ્તક-રાજનીતિ અને અનિતીકારણ .લેખક-ચંદ્રકાંત બક્ષી..પાના.નં-૬૫)

ઇન્ડિયાને જુઓ...દિવાસળીની પેટીથી લઇને અંતરિક્ષ વિજ્ઞાન સુધી બધી બાબતોમાં ઇન્ડિયા સ્વનિર્ભર છે.વિરાટ વસ્તી વૃધ્ધિ અને ગરીબી છે છતાં ઇન્ડિયા આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સુરક્ષાનાં વિષયોમાં વિશ્વની પ્રથમ હરોળની સત્તાઓમાં છે,અમેરિકા પછી આઇ.ટી માટે સૌથી વધારે નોકરીનાં વિકલ્પો ઇન્ડિયામાં છે,ઇન્ડિયાનાં લોકો મહેનતી છે અને કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં ૪૦ ટકાથી વધારે હાઇટેક નોકરીમાં અમેરિકા સ્થિત ઇન્ડિયનો છે.
(આરબ ન્યુઝનાં પ્રવકતાં શાઝિયા નાસીર)

ભૂખ અને ગરીબી વિશે વાત કરવાની બદલે મુસ્લિમ દેશો શરિયતની વાતો કરે છે,જ્યારે લોકો ભૂખથી મરી રહ્યા છે ,એ ઇસ્લામ નથી,આ એક પ્રકારનો પલાયનવાદ છે,કે જેથી લોકો ભૂખ,ગરીબી,ભ્રષ્ટાચર,સામાજિક અને આર્થિક પ્રશ્નો વિશે મુસ્લિમ દેશના લોકો વિચાર ના કરે.
(અનવર ઇબ્રાહિમ - મલેશીયાનાં અર્થમંત્રી)        
                        
Advertisement

No comments:

Post a Comment