लग्न बहार सेकस पाकिस्तानमां झीना कानुननी मातहत गुनो छे Quote By Chandrakant Baxi

लग्न बहार सेकस पाकिस्तानमां झीना कानुननी मातहत गुनो छे Quote By Chandrakant Baxi
लग्न बहार सेकस पाकिस्तानमां झीना कानुननी मातहत गुनो छे Quote By Chandrakant Baxi
लग्न बहार सेकस पाकिस्तानमां झीना कानुननी मातहत गुनो छे.झाफरान नामनी २६ वर्ष स्त्रीने एक वर्षनी पुत्री छे अने झाफरान आजे कोहाटनी जेलमां मृत्युदंडनो हुकम थइ गयां पछी एकांतवासमाम पूरी देवाइ छे.तद्दन निरक्षर झाफराननो पति नियामतखान खून केसमां कारावासमां छे.दरमियान एनो देवर जमालखान एनां पर बळात्कार करतो अने करतो रह्यो.एनां सासु ससराने कहेवामां आव्यु पण एमने ध्यान ना आप्यु.झाफराननो गुनो ए छे के एने बळात्कारी तरीके देवरनुं लइ लीधु!जमालखान आजे मुक्त फरे छे,पण झीना-कानुनमां चार प्रतिष्ठित मुस्लिमोए आ क्रिया थती जोइ तो ज आ रेप गणाय छे.नही तो अनैतिक संबंध राखवां बाबते स्त्री इस्लामिक कानुन प्रमाणे पथ्थरो मारी मारीने मारी नाखवामां आवे छे.झाफरानने ए ज सजा थइ छे.आ पहेला पाकिस्तानमां एक आंधळी स्त्रीने रेप करवामां आवी हती,अने पछी ए अंध स्त्रीने सजा थइ हती त्यारे देशभरमां उहापोह थयो हतो.

पाकिस्तानमां युवापेढी हताशामाथी गुजरी रही छे.उत्तर युरोपनां लेडॉनीआ नामना देशनी एक जाहेरखबर आवी हती अने ३०००थी वधारे पाकिस्तानी नागरीकोए त्यां स्थिर थवां अरजीओ आपी हती.वास्तवमां आवो कोइ देश छे ज नही.स्वीडनमां एक चोरस किलोमिटरनो एक टुकडो लेडोनीआ कहेवाय छे.एक वेबसाइटमां पर खोटी माहितीने कारणे आ कौभांड सर्जायु हतुं.
(-लेखक-चंद्रकांत बक्षी,पुस्तक-राजनीति अने अनीतिकारण.पानां नं-६५/६६)

લગ્ન બહાર સેકસ પાકિસ્તાનમાં ઝીના કાનુનની માતહત ગુનો છે.ઝાફરાન નામની ૨૬ વર્ષ સ્ત્રીને એક વર્ષની પુત્રી છે અને ઝાફરાન આજે કોહાટની જેલમાં મૃત્યુદંડનો હુકમ થઇ ગયાં પછી એકાંતવાસમામ પૂરી દેવાઇ છે.તદ્દન નિરક્ષર ઝાફરાનનો પતિ નિયામતખાન ખૂન કેસમાં કારાવાસમાં છે.દરમિયાન એનો દેવર જમાલખાન એનાં પર બળાત્કાર કરતો અને કરતો રહ્યો.એનાં સાસુ સસરાને કહેવામાં આવ્યુ પણ એમને ધ્યાન ના આપ્યુ.ઝાફરાનનો ગુનો એ છે કે એને બળાત્કારી તરીકે દેવરનું લઇ લીધુ!જમાલખાન આજે મુક્ત ફરે છે,પણ ઝીના-કાનુનમાં ચાર પ્રતિષ્ઠિત મુસ્લિમોએ આ ક્રિયા થતી જોઇ તો જ આ રેપ ગણાય છે.નહી તો અનૈતિક સંબંધ રાખવાં બાબતે સ્ત્રી ઇસ્લામિક કાનુન પ્રમાણે પથ્થરો મારી મારીને મારી નાખવામાં આવે છે.ઝાફરાનને એ જ સજા થઇ છે.આ પહેલા પાકિસ્તાનમાં એક આંધળી સ્ત્રીને રેપ કરવામાં આવી હતી,અને પછી એ અંધ સ્ત્રીને સજા થઇ હતી ત્યારે દેશભરમાં ઉહાપોહ થયો હતો.

પાકિસ્તાનમાં યુવાપેઢી હતાશામાથી ગુજરી રહી છે.ઉત્તર યુરોપનાં લેડૉનીઆ નામના દેશની એક જાહેરખબર આવી હતી અને ૩૦૦૦થી વધારે પાકિસ્તાની નાગરીકોએ ત્યાં સ્થિર થવાં અરજીઓ આપી હતી.વાસ્તવમાં આવો કોઇ દેશ છે જ નહી.સ્વીડનમાં એક ચોરસ કિલોમિટરનો એક ટુકડો લેડોનીઆ કહેવાય છે.એક વેબસાઇટમાં પર ખોટી માહિતીને કારણે આ કૌભાંડ સર્જાયુ હતું.
(-લેખક-ચંદ્રકાંત બક્ષી,પુસ્તક-રાજનીતિ અને અનીતિકારણ.પાનાં નં-૬૫/૬૬)
Advertisement