कुख्यात शाहबुदिन धोरी!अने एनी कत्तल करनार हिंदुओ खख्खर लोहाणा हतां. Quote By Chandrakant Baxi

कुख्यात शाहबुदिन धोरी!अने एनी कत्तल करनार हिंदुओ खख्खर लोहाणा हतां. Quote By Chandrakant Baxi
कुख्यात शाहबुदिन धोरी!अने एनी कत्तल करनार हिंदुओ खख्खर लोहाणा हतां. Quote By Chandrakant Baxi
तवारीख के पन्नो से Post No - 41
इतिहासकार अतामलिक जुबैनीनुं 'तारीख-इ-जहांकुशी' १२५५मां लखेलुं छे.एमां १२०५मां बनेली धटनां विशे लखेलुं छे.झेलम नदीने ओळंगीने सुलताने सिंधुना किनारे पडाव नाख्यो.नदीने सामे किनारे होवाथी सुलताननां रक्षणनी कोइ खास तैयारी न हती.बपोरनां आराम बाद बे त्रण हिंदुओ पाणी परथी आव्या अने शाही तंबु पर आगनी जेम त्राटकी,सुलताननी कत्तल करी नाखी.आ प्रकारनां आक्रमणनी माटे सुलताननी बिलकुल तैयारी ना हती.

आ सुलतान ए पृथ्वीराज चौहाणने मारनार अने भारतिय इतिहासनो कुख्यात शाहबुदिन धोरी!अने एनी कत्तल करनार हिंदुओ खख्खर लोहाणा हतां.
शाहबुदिन के महमद धोरीनो वध करनार लोहाणा ए समये पूरा उत्तर अने पश्रिममां फेलायेला हतां.त्यार बाद दसमी अने अग्यारमी सदीमां लोहाणा प्रजानुं कच्छ  काठियावाड तरफ स्थाळतंर शरू थाय छे.

वीर जशराज के रणमण लाखा जेवां नामो इतिहासनां पाना पर छे.

गुजराती संवत १४७८ अथवां हिजरी संवत ८२४मां हिंदुं लोहाणा जातिनां सातसो कुंटुंबोए वटलाइने दिने-इस्लाम कबूल कर्यो.आ परिवारोनी संख्या ६१७८ बयान करवामां आवे छे.लोहाणा निरुणकोट(आजनुं हैदराबाद सिंध),हेबल,समा अने लाखागढमां.आ प्रदेश लोहाणा देश तरीके ओळखातो हतो.सन १४२२मां इस्लामनां प्रचार अर्थे नीकळेला अबु झकरीया आहिया युसुफुदिननुं बगदादथी सिंधमां आगमन थयु.दस वर्षनां प्रयत्नो बाद सातसो लोहाणा हिंदु मुस्लिम बन्या अने एमणे मोमीन नाम आपवामां आव्यु,अर्थात खुदामां यकीन राखनारा.
(पुस्तक-महाजाति गुजराती-लेखक-चंद्रकांत बक्षी.पानां नं-९३/१०८)
*आजनुं लाहोर पहेलां लहुरगढ तरीके ओळखातुं अने त्यानां राजाओ लोहाणा हतां*

  ઇતિહાસકાર અતામલિક જુબૈનીનું 'તારીખ-ઇ-જહાંકુશી' ૧૨૫૫માં લખેલું છે.એમાં ૧૨૦૫માં બનેલી ધટનાં વિશે લખેલું છે.ઝેલમ નદીને ઓળંગીને સુલતાને સિંધુના કિનારે પડાવ નાખ્યો.નદીને સામે કિનારે હોવાથી સુલતાનનાં રક્ષણની કોઇ ખાસ તૈયારી ન હતી.બપોરનાં આરામ બાદ બે ત્રણ હિંદુઓ પાણી પરથી આવ્યા અને શાહી તંબુ પર આગની જેમ ત્રાટકી,સુલતાનની કત્તલ કરી નાખી.આ પ્રકારનાં આક્રમણની માટે સુલતાનની બિલકુલ તૈયારી ના હતી.

આ સુલતાન એ પૃથ્વીરાજ ચૌહાણને મારનાર અને ભારતિય ઇતિહાસનો કુખ્યાત શાહબુદિન ધોરી!અને એની કત્તલ કરનાર હિંદુઓ ખખ્ખર લોહાણા હતાં.
શાહબુદિન કે મહમદ ધોરીનો વધ કરનાર લોહાણા એ સમયે પૂરા ઉત્તર અને પશ્રિમમાં ફેલાયેલા હતાં.ત્યાર બાદ દસમી અને અગ્યારમી સદીમાં લોહાણા પ્રજાનું કચ્છ  કાઠિયાવાડ તરફ સ્થાળતંર શરૂ થાય છે.

વીર જશરાજ કે રણમણ લાખા જેવાં નામો ઇતિહાસનાં પાના પર છે.

ગુજરાતી સંવત ૧૪૭૮ અથવાં હિજરી સંવત ૮૨૪માં હિંદું લોહાણા જાતિનાં સાતસો કુંટુંબોએ વટલાઇને દિને-ઇસ્લામ કબૂલ કર્યો.આ પરિવારોની સંખ્યા ૬૧૭૮ બયાન કરવામાં આવે છે.લોહાણા નિરુણકોટ(આજનું હૈદરાબાદ સિંધ),હેબલ,સમા અને લાખાગઢમાં.આ પ્રદેશ લોહાણા દેશ તરીકે ઓળખાતો હતો.સન ૧૪૨૨માં ઇસ્લામનાં પ્રચાર અર્થે નીકળેલા અબુ ઝકરીયા આહિયા યુસુફુદિનનું બગદાદથી સિંધમાં આગમન થયુ.દસ વર્ષનાં પ્રયત્નો બાદ સાતસો લોહાણા હિંદુ મુસ્લિમ બન્યા અને એમણે મોમીન નામ આપવામાં આવ્યુ,અર્થાત ખુદામાં યકીન રાખનારા.
(પુસ્તક-મહાજાતિ ગુજરાતી-લેખક-ચંદ્રકાંત બક્ષી.પાનાં નં-૯૩/૧૦૮)
*આજનું લાહોર પહેલાં લહુરગઢ તરીકે ઓળખાતું અને ત્યાનાં રાજાઓ લોહાણા હતાં*                                                                                                   
                                    

                      
Advertisement