मारी द्रष्टीए औरंगझेबनी बे सौथी गंभीर भूलो हती Quote By Chandrakant Baxi
![]() |
मारी द्रष्टीए औरंगझेबनी बे सौथी गंभीर भूलो हती Quote By Chandrakant Baxi |
तवारीख के पन्नो से Post No - 46
मारी द्रष्टीए औरंगझेबनी बे सौथी गंभीर भूलो हती.एक,वाराणसीमां काशी विश्वनाथनुं मंदिर तोडीने बनावेली आलमगीर मस्जिद जे ज्ञानवापी मस्जिद तरीके आजे कुख्यात छे,अने बीजु श्रीकृष्णनां जन्मस्थळ पर केशवदेवनुं मंदिर तोडीने उभी करायेली मस्जिद.देशनां करोडॉ भाविक हिंदुओ मथुरा अने वाराणसीमां आवीने दर वर्षे,दर मासे,दर दिवसे,दर क्षणे सतत ए अनुभव करतां रहे छे के के हिंदुओनां सौथी पवित्र स्थान धर्मस्थानो पर इस्लामनो परचम लहेराइ रह्यो छे अने दिवसमां पांच वखत बांग पोकाराइ रही छे.
(पुस्तक-काल अने आज..लेखक-चंद्रकांत बक्षी..पानां-नं-५१)
મારી દ્રષ્ટીએ ઔરંગઝેબની બે સૌથી ગંભીર ભૂલો હતી.એક,વારાણસીમાં કાશી વિશ્વનાથનું મંદિર તોડીને બનાવેલી આલમગીર મસ્જિદ જે જ્ઞાનવાપી મસ્જિદ તરીકે આજે કુખ્યાત છે,અને બીજુ શ્રીકૃષ્ણનાં જન્મસ્થળ પર કેશવદેવનું મંદિર તોડીને ઉભી કરાયેલી મસ્જિદ.દેશનાં કરોડૉ ભાવિક હિંદુઓ મથુરા અને વારાણસીમાં આવીને દર વર્ષે,દર માસે,દર દિવસે,દર ક્ષણે સતત એ અનુભવ કરતાં રહે છે કે કે હિંદુઓનાં સૌથી પવિત્ર સ્થાન ધર્મસ્થાનો પર ઇસ્લામનો પરચમ લહેરાઇ રહ્યો છે અને દિવસમાં પાંચ વખત બાંગ પોકારાઇ રહી છે.
(પુસ્તક-કાલ અને આજ..લેખક-ચંદ્રકાંત બક્ષી..પાનાં-નં-૫૧)
Labels:
तवारीख के पन्नो से
No comments:
Post a comment