नागर प्रजा शक जाति के बेकट्रीयन ग्रीक प्रजामांथी उतरी आव्यानो एक मत प्रवर्ते छे. Quote By Harkishan Joshi

नागर प्रजा शक जाति के बेकट्रीयन ग्रीक प्रजामांथी उतरी आव्यानो एक मत प्रवर्ते छे. Quote  By Harkishan Joshi
नागर प्रजा शक जाति के बेकट्रीयन ग्रीक प्रजामांथी उतरी आव्यानो एक मत प्रवर्ते छे. Quote  By Harkishan Joshi
तवारीख के पन्नो से Post No - 47
नागर प्रजा शक जाति के बेकट्रीयन ग्रीक प्रजामांथी उतरी आव्यानो एक मत प्रवर्ते छे.बीजा मत प्रमाणे तेओ इरानथी आव्या छे.नगरमां वसतां तेथी नागर कहेवाया हशे.जोर्डन अने इझरायेल पासे नागरनुं मेदान छे.त्यां नागर नामनुं एक नगर पण हतुं.इरान अने इजिप्तमां आजे पण नागर नामनी जाति छे.केटलाकनां मत मूजब नागरो श्वेत हुणनां वंशजो छे.नागरोनो बाह्मण तरीके वल्लभी साम्राजयमां उल्लेख छे.तेथी तेओ सौराष्ट्र -आनर्त प्रदेशमां वहेला आवी  वसेला जणाइ छे.

विसळदेव चौहाणे इ.स.१०४३मां विसळनगर वसावी कपोतवधनो यज्ञ कर्यो हतो.त्यारे त्यां वडनगरा नागरो आव्या.राजाए दक्षिणा आपवां मांडी ते लीधी नही त्यारे राजाए पाननां बीडामां विसनगर,साठोद वगेरे गाम आप्या.ए गाम जेओए लीधा नही तेओ वडनगरा नागर कहेवाया.दान लेनार नागर ब्राहमण थया.नागर ब्राहमणनी पेटा जातिमां विसनगरा,साठोदरा,चित्रोडा,प्रश्नोरा अने कृष्णोरा गणाय छे.जामनगरमां वडनगरा अने प्रश्नोरा नागर विशेष छे.मांकड,बुच, अने बक्षी अटक वाळा नागरो जामनगरनां जुना वतनी छे.जुनागढमां हिंदु राजयोनां पतन बाद मुस्लिम शासन लागु पडतां ए पछीनां समयमां जुनागढथी जामनगर आवीने वसेला जणाइ छे.प्रसिध्ध वौद राज झंडु भट्ट,संगीतज्ञ आदित्यरामजी जाते प्रश्नोरा हतां.जाम जसाजी बीजानां समयमां मोतिराम बुच,शंकरदास बुच,कवि प्रतापराय,सर न्यायाधीश इच्छाशंकर छाया,जाणीतां क्रिकेटर विनुं मांकड अने प्रसिध्ध लेखक गुणवंतराय आचार्य जामनगरनां जाणीतां नागर हतां.
(पुस्तक-नगर नवानगर जामनगर..लेखक-हरकिसन जोषी.पानां.नं-२९३)                                                    
નાગર પ્રજા શક જાતિ કે બેકટ્રીયન ગ્રીક પ્રજામાંથી ઉતરી આવ્યાનો એક મત પ્રવર્તે છે.બીજા મત પ્રમાણે તેઓ ઇરાનથી આવ્યા છે.નગરમાં વસતાં તેથી નાગર કહેવાયા હશે.જોર્ડન અને ઇઝરાયેલ પાસે નાગરનું મેદાન છે.ત્યાં નાગર નામનું એક નગર પણ હતું.ઇરાન અને ઇજિપ્તમાં આજે પણ નાગર નામની જાતિ છે.કેટલાકનાં મત મૂજબ નાગરો શ્વેત હુણનાં વંશજો છે.નાગરોનો બાહ્મણ તરીકે વલ્લભી સામ્રાજયમાં ઉલ્લેખ છે.તેથી તેઓ સૌરાષ્ટ્ર -આનર્ત પ્રદેશમાં વહેલા આવી  વસેલા જણાઇ છે.

વિસળદેવ ચૌહાણે ઇ.સ.૧૦૪૩માં વિસળનગર વસાવી કપોતવધનો યજ્ઞ કર્યો હતો.ત્યારે ત્યાં વડનગરા નાગરો આવ્યા.રાજાએ દક્ષિણા આપવાં માંડી તે લીધી નહી ત્યારે રાજાએ પાનનાં બીડામાં વિસનગર,સાઠોદ વગેરે ગામ આપ્યા.એ ગામ જેઓએ લીધા નહી તેઓ વડનગરા નાગર કહેવાયા.દાન લેનાર નાગર બ્રાહમણ થયા.નાગર બ્રાહમણની પેટા જાતિમાં વિસનગરા,સાઠોદરા,ચિત્રોડા,પ્રશ્નોરા અને કૃષ્ણોરા ગણાય છે.જામનગરમાં વડનગરા અને પ્રશ્નોરા નાગર વિશેષ છે.માંકડ,બુચ, અને બક્ષી અટક વાળા નાગરો જામનગરનાં જુના વતની છે.જુનાગઢમાં હિંદુ રાજયોનાં પતન બાદ મુસ્લિમ શાસન લાગુ પડતાં એ પછીનાં સમયમાં જુનાગઢથી જામનગર આવીને વસેલા જણાઇ છે.પ્રસિધ્ધ વૌદ રાજ ઝંડુ ભટ્ટ,સંગીતજ્ઞ આદિત્યરામજી જાતે પ્રશ્નોરા હતાં.જામ જસાજી બીજાનાં સમયમાં મોતિરામ બુચ,શંકરદાસ બુચ,કવિ પ્રતાપરાય,સર ન્યાયાધીશ ઇચ્છાશંકર છાયા,જાણીતાં ક્રિકેટર વિનું માંકડ અને પ્રસિધ્ધ લેખક ગુણવંતરાય આચાર્ય જામનગરનાં જાણીતાં નાગર હતાં.
(પુસ્તક-નગર નવાનગર જામનગર..લેખક-હરકિસન જોષી.પાનાં.નં-૨૯૩)                                                                                                  

                                                                  


                                               
Advertisement