त्यारे ए वखते बधां कोंग्रेसीओ अंदरोअंदर बाखडतां हता Quote By Jawaharlal Nehru

त्यारे ए वखते बधां कोंग्रेसीओ अंदरोअंदर बाखडतां हता Quote By Jawaharlal Nehru
त्यारे ए वखते बधां कोंग्रेसीओ अंदरोअंदर बाखडतां हता Quote By Jawaharlal Nehru
तवारीख के पन्नो से Post No - 39
दुनिया आखीने संडोवती मुसीबतो सामे आवीने उभी रहेवानी छे त्यारे ए वखते बधां कोंग्रेसीओ अंदरोअंदर बाखडतां हता.नानी नानी हरिफाइ अने नजीवा झघडाओमां रच्या पच्या रहेतां हतां.कोमी हरिफाइ अने कोमी तंददीली वधी रही हती.मि.महमद झिन्हानी आगेवानी हेठळ राष्ट्रीयतानो विरोध केवळ एमनुं संकुचित वलण अखत्यार करतो हतो,अने नवाइनी पमाडे ते रस्ते आगळ वधतो हतो.लोकोने शुं जोइए छे ते पुछवामां आवतु ना हतुं.नाझीओनी रीतरसमो याद अपावे ते रीते वेरझेर अने हिंसानो कार्यक्रम अखत्यार कर्यो हतो.आ जातनुं ए लोकोनुं जंगलीपणुं अमारा कार्य पर असर करतुं हतुं.आ बधुं दुख आपनारी बीना हती.
(लेखक-जवाहरलाल नहेरु-पुस्तक-मारी जीवनकथा) 
तवारीख के पन्नो से Post No - 39
દુનિયા આખીને સંડોવતી મુસીબતો સામે આવીને ઉભી રહેવાની છે ત્યારે એ વખતે બધાં કોંગ્રેસીઓ અંદરોઅંદર બાખડતાં હતા.નાની નાની હરિફાઇ અને નજીવા ઝઘડાઓમાં રચ્યા પચ્યા રહેતાં હતાં.કોમી હરિફાઇ અને કોમી તંદદીલી વધી રહી હતી.મિ.મહમદ ઝિન્હાની આગેવાની હેઠળ રાષ્ટ્રીયતાનો વિરોધ કેવળ એમનું સંકુચિત વલણ અખત્યાર કરતો હતો,અને નવાઇની પમાડે તે રસ્તે આગળ વધતો હતો.લોકોને શું જોઇએ છે તે પુછવામાં આવતુ ના હતું.નાઝીઓની રીતરસમો યાદ અપાવે તે રીતે વેરઝેર અને હિંસાનો કાર્યક્રમ અખત્યાર કર્યો હતો.આ જાતનું એ લોકોનું જંગલીપણું અમારા કાર્ય પર અસર કરતું હતું.આ બધું દુખ આપનારી બીના હતી.
(લેખક-જવાહરલાલ નહેરુ-પુસ્તક-મારી જીવનકથા) 
Advertisement