सारा हसन नामनी मुस्लिम पत्रकार Quote By Kanti Bhatt

सारा हसन नामनी मुस्लिम पत्रकार  Quote By Kanti Bhatt
सारा हसन नामनी मुस्लिम पत्रकार  Quote By Kanti Bhatt
तवारीख के पन्नो से..Post No 40
 सारा हसन नामनी मुस्लिम पत्रकार हिंदुस्तानथी लंडननां रीजन्ट पार्कनी मस्जिदमां सप्टेम्बर २००मां गइ हती.तेमणे पत्रकारनी ओळख छुपाववा पोते चुस्त इस्लामी छे तेवो मुखवटो धारण कर्यो.रीजन्ट पार्कनी मस्जिदमां तालिम पामेली मुस्लिम युवतीओ कट्टर बनीने ब्रिटननां मुस्लिमोने उश्केरती हती.

"जो मुस्लिम ख्रिस्ती थइ जाय तो तेनुं तमे शुं करशो..?पछी पोते ज जोरसोरथी गांगरीने प्रतिध्वनी मेळवती हती.."अमे तेने मारी नाखीशु.."..ए ध्वनी पछी इस्लामी महिला  प्रवर्तक जोरथी बोलती -"कील...कील...आपणे एवा माणसने मारी नाखवो जोइए."

पछी आगळ बोले छे,"कोइ बीजानी पत्नी साथे व्यभिचार करनारा एडल्टरनुं तमे शुं करशोइ?..होमोसेक्स्युलनुं तमे शुं करशो.." जवाब मळे छे,"अमे तेने पत्थरथी टींची टींचीने मारी नाखीशु..)
(दिव्य भास्कर - आसपास - कटार लेखक - कान्ति भट्ट)
                                                                                                   
 સારા હસન નામની મુસ્લિમ પત્રકાર હિંદુસ્તાનથી લંડનનાં રીજન્ટ પાર્કની મસ્જિદમાં સપ્ટેમ્બર ૨૦૦માં ગઇ હતી.તેમણે પત્રકારની ઓળખ છુપાવવા પોતે ચુસ્ત ઇસ્લામી છે તેવો મુખવટો ધારણ કર્યો.રીજન્ટ પાર્કની મસ્જિદમાં તાલિમ પામેલી મુસ્લિમ યુવતીઓ કટ્ટર બનીને બ્રિટનનાં મુસ્લિમોને ઉશ્કેરતી હતી.

"જો મુસ્લિમ ખ્રિસ્તી થઇ જાય તો તેનું તમે શું કરશો..?પછી પોતે જ જોરસોરથી ગાંગરીને પ્રતિધ્વની મેળવતી હતી.."અમે તેને મારી નાખીશુ.."..એ ધ્વની પછી ઇસ્લામી મહિલા  પ્રવર્તક જોરથી બોલતી -"કીલ...કીલ...આપણે એવા માણસને મારી નાખવો જોઇએ."

પછી આગળ બોલે છે,"કોઇ બીજાની પત્ની સાથે વ્યભિચાર કરનારા એડલ્ટરનું તમે શું કરશોઇ?..હોમોસેક્સ્યુલનું તમે શું કરશો.." જવાબ મળે છે,"અમે તેને પત્થરથી ટીંચી ટીંચીને મારી નાખીશુ..)
(દિવ્ય ભાસ્કર - આસપાસ - કટાર લેખક - કાન્તિ ભટ્ટ)
                                                                                                   

Advertisement

No comments:

Post a Comment