जाणीती वात छे के नहेरूं मुस्लिमोमां खूब ज प्रिय पात्र हतां Quote By Praful Goradia
![]() |
जाणीती वात छे के नहेरूं मुस्लिमोमां खूब ज प्रिय पात्र हतां Quote By Praful Goradia |
तवारीख के पन्नो से Post No - 41
ए बहुं जाणीती वात छे के नहेरूं मुस्लिमोमां खूब ज प्रिय पात्र हतां.तेओ एवी प्रशंसा माणतां हतां के जेने कारणे कोइ ज खतरो उठाववां मांगता ना हतां.एनो मतलब एवो नहोतो के तेने काश्मीरनी चिंता ज नहोती,पण काश्मीर करतां तेमने पोतानी प्रतिभामां वधारे रस हतो.तेमनी अनिर्णायकतां अने उपाधीज्न्य निष्ठुरताने परिणामे छेल्ला ५३ वर्षमां लगभग ३,५०,००० करोड रूपियानुं नुकशान काश्मीर माटे उठावी चुक्या छीए.लगभग बे लाख जेटला माणसो पोतानी जिंदगी खोइ चुक्या छे.
जवाहरलाल नहेरूमां धणां सदगुणो छे.तेओ पोतानी जिंदगी आनंदभवनमां आरामथी वितावी शक्या होत पण तेमणे धणा वर्षो जेलमां गाळी नाख्या,पण तेमणे देशनां हितो करतां पोतानी प्रतिभाने प्राधान्य आप्यु.पोते शांतिनां दूत अने एक सारा माणसनी ख्याति पामे ते माटे तेमणे चीनने तिबेटनी भेट धरी दीधी,जे समये भारतिय सैन्य काश्मीर जीती रह्यु हतुं त्यारे ते ज समये युध्ध विराम माटे तैयार थइ गया हतां.
इंदिरागांधीमां पण अनेक गुणो हतां,पण पोतानी राजगादी बचाववां देशमां तेमणे ज कटॉकटी लादेली ,तेने कोण भूली शके..?तेमणे संजयने खुब ज लाड लडावेला अने आपणां देश करतां पण तेने मोटॉ बनाववानी भरपूर कोशिश करी हती.
(पुस्तक - ध सेफरोनबुक - लेखक - प्रफूल्ल गोरडीया.पाना.न.-३१९/३३७)
એ બહું જાણીતી વાત છે કે નહેરૂં મુસ્લિમોમાં ખૂબ જ પ્રિય પાત્ર હતાં.તેઓ એવી પ્રશંસા માણતાં હતાં કે જેને કારણે કોઇ જ ખતરો ઉઠાવવાં માંગતા ના હતાં.એનો મતલબ એવો નહોતો કે તેને કાશ્મીરની ચિંતા જ નહોતી,પણ કાશ્મીર કરતાં તેમને પોતાની પ્રતિભામાં વધારે રસ હતો.તેમની અનિર્ણાયકતાં અને ઉપાધીજ્ન્ય નિષ્ઠુરતાને પરિણામે છેલ્લા ૫૩ વર્ષમાં લગભગ ૩,૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકશાન કાશ્મીર માટે ઉઠાવી ચુક્યા છીએ.લગભગ બે લાખ જેટલા માણસો પોતાની જિંદગી ખોઇ ચુક્યા છે.
જવાહરલાલ નહેરૂમાં ધણાં સદગુણો છે.તેઓ પોતાની જિંદગી આનંદભવનમાં આરામથી વિતાવી શક્યા હોત પણ તેમણે ધણા વર્ષો જેલમાં ગાળી નાખ્યા,પણ તેમણે દેશનાં હિતો કરતાં પોતાની પ્રતિભાને પ્રાધાન્ય આપ્યુ.પોતે શાંતિનાં દૂત અને એક સારા માણસની ખ્યાતિ પામે તે માટે તેમણે ચીનને તિબેટની ભેટ ધરી દીધી,જે સમયે ભારતિય સૈન્ય કાશ્મીર જીતી રહ્યુ હતું ત્યારે તે જ સમયે યુધ્ધ વિરામ માટે તૈયાર થઇ ગયા હતાં.
ઇંદિરાગાંધીમાં પણ અનેક ગુણો હતાં,પણ પોતાની રાજગાદી બચાવવાં દેશમાં તેમણે જ કટૉકટી લાદેલી ,તેને કોણ ભૂલી શકે..?તેમણે સંજયને ખુબ જ લાડ લડાવેલા અને આપણાં દેશ કરતાં પણ તેને મોટૉ બનાવવાની ભરપૂર કોશિશ કરી હતી.
(પુસ્તક - ધ સેફરોનબુક - લેખક - પ્રફૂલ્લ ગોરડીયા.પાના.ન.-૩૧૯/૩૩૭)
Labels:
तवारीख के पन्नो से
No comments:
Post a comment