१३मी सदीमां चंगेझनां मोंगल वंशजोए इस्लामने कचडी नाख्यो हतो Quote By Rudadkhan

१३मी सदीमां चंगेझनां मोंगल वंशजोए इस्लामने कचडी नाख्यो हतो Quote By Rudadkhan
१३मी सदीमां चंगेझनां मोंगल वंशजोए इस्लामने कचडी नाख्यो हतो Quote By Rudadkhan
तवारीख के पन्नो से Post No - 50
१३मी सदीमां चंगेझनां मोंगल वंशजोए इस्लामने कचडी नाख्यो हतो ए कालखंडनी तवारीखने पाकिस्तानी इतिहासकार आलेखे छे."इ.स.१२५८मां हलाकुए बगदादने धेरी लीधुं हतु अने लाखो मुस्लिमोने कत्ल करी नाखी हती.मोंगल सैनिकोने मुस्लिमोना माथा गणी गणीने कत्ल करी नाख्या.कुल छ दिवस अने छ रात आ कत्लेआम चाली हती,अने खोपरीओनो पिरामिड बनाववामां आव्यो हतो.खलिफा मुस्तसिमने एक जाजममां लपेटवामां आव्यो अने एनां पर घोडा दोडावीने मारी नाखवामां आव्यो.ए पछी इस्लामनी एवी हालत थइ हती के एशीया माइनोरनां अरब सुलतान कैकुस एने जुतां भेट आप्या जेनां तळीयामां सुलताने पोतानुं मोढुं दोराव्यु हतु,अने आ भेट देती वखते हलाकुने अरब सुलतान कैकुशे अरज करी के,"आप नामदारनो गुलाम कैकुश चाहे छे के आप नामदार एमनो महान पग आप नामदारनां गुलामनां माथा पर मुकवानी रहेम करशे.
 So Hulagu devised a novel way of killing the Caliph. He wrapped the Caliph in a thick carpet and they with his cavalry he stomped the caliph to death. Thus the caliph died due to suffocation and the stomping, without his blood spilling on the ground! 
(पाकिस्तानी इतिहासकार रूदादखान)     

तवारीख के पन्नो से Post No - 50
૧૩મી સદીમાં ચંગેઝનાં મોંગલ વંશજોએ ઇસ્લામને કચડી નાખ્યો હતો એ કાલખંડની તવારીખને પાકિસ્તાની ઇતિહાસકાર આલેખે છે."ઇ.સ.૧૨૫૮માં હલાકુએ બગદાદને ધેરી લીધું હતુ અને લાખો મુસ્લિમોને કત્લ કરી નાખી હતી.મોંગલ સૈનિકોને મુસ્લિમોના માથા ગણી ગણીને કત્લ કરી નાખ્યા.કુલ છ દિવસ અને છ રાત આ કત્લેઆમ ચાલી હતી,અને ખોપરીઓનો પિરામિડ બનાવવામાં આવ્યો હતો.ખલિફા મુસ્તસિમને એક જાજમમાં લપેટવામાં આવ્યો અને એનાં પર ઘોડા દોડાવીને મારી નાખવામાં આવ્યો.એ પછી ઇસ્લામની એવી હાલત થઇ હતી કે એશીયા માઇનોરનાં અરબ સુલતાન કૈકુસ એને જુતાં ભેટ આપ્યા જેનાં તળીયામાં સુલતાને પોતાનું મોઢું દોરાવ્યુ હતુ,અને આ ભેટ દેતી વખતે હલાકુને અરબ સુલતાન કૈકુશે અરજ કરી કે,"આપ નામદારનો ગુલામ કૈકુશ ચાહે છે કે આપ નામદાર એમનો મહાન પગ આપ નામદારનાં ગુલામનાં માથા પર મુકવાની રહેમ કરશે.
 So Hulagu devised a novel way of killing the Caliph. He wrapped the Caliph in a thick carpet and they with his cavalry he stomped the caliph to death. Thus the caliph died due to suffocation and the stomping, without his blood spilling on the ground! 
(પાકિસ્તાની ઇતિહાસકાર રૂદાદખાન)     
Advertisement