जवाहरलाल नहेरु अने लेडी एडविनां माउन्टबेटन Quote By स्टेनली वोलपर्ट,लेरी कोलिन्स अने दोमिनिक लेपियर
![]() |
जवाहरलाल नहेरु अने लेडी एडविनां माउन्टबेटन Quote By स्टेनली वोलपर्ट,लेरी कोलिन्स अने दोमिनिक लेपियर |
तवारीख के पन्नो से Post No - 44
हिंदनां वडाप्रधान साथे तेमनां पत्नीनी मैत्री पण विकसी हती.एडविनां माउन्टबेटन जेवी स्त्री विश्वमां जुज होय छे अने १९४७नां हिंदमां भाग्ये ज जोवा मळे.ज्यारे आशंका अने हताशामां गर्त थइने नहेरू कोशेटो जेवां बनी जतां,त्यारे तेमने ए कोशेटोमाथी बहार काढवां ए आकर्षक,अकाबर स्त्री,तेनी तेजोमय लागणीओथी,बुध्धिचातुर्यथी अने हुंफथी सफळतां पामी हती.चा पीता के मोगल गार्डनमां लटार मारतां के वाइसरोयनां विशाळ होजमां तरवानी मजा माणता.घणी वार एडीविना नहेरूने तेमनी गमगीनीमाथी बहार लावीने कोइ पण विषम परिस्थितीने हळवी बनावी देता अने पोतानां पतिने प्रयासोने सुक्ष्म रीते प्रोत्साहित करी देतां.
(पुस्तक-फ्रीडम एड मिडनाइट.लेखक-लेरी कोलिन्स अने दोमिनिक लेपियर .पानां.न.-१५१)
दिल्हीनां एक मेळावडामां नहेरू अने एडविनां बेठा हता.तेनी पाछळ हुं खूरसीमां बेठो हतो.हुं बंनेनां लटकामटकां जोइने ताज्जुब थइ गयेलो.युवानवये मुग्ध बे प्रेमीओ मस्ती करतां होय तेम बंने वर्ततां हतां.एकबीजानां शरीरने टच करतां हतां.लेडी एडविनांनां कान पासे मों नजीक लावीने,नहेरूं कानमां कंइ कहेतां हतां अने बंने हसतां हता.एकबीजानां हाथमां हाथ परोवायेला हतां.
(नहेरू-अ ट्राइस्ट विथ डेस्टीनी..लेखक-स्टेनली वोलपर्ट)
હિંદનાં વડાપ્રધાન સાથે તેમનાં પત્નીની મૈત્રી પણ વિકસી હતી.એડવિનાં માઉન્ટબેટન જેવી સ્ત્રી વિશ્વમાં જુજ હોય છે અને ૧૯૪૭નાં હિંદમાં ભાગ્યે જ જોવા મળે.જ્યારે આશંકા અને હતાશામાં ગર્ત થઇને નહેરૂ કોશેટો જેવાં બની જતાં,ત્યારે તેમને એ કોશેટોમાથી બહાર કાઢવાં એ આકર્ષક,અકાબર સ્ત્રી,તેની તેજોમય લાગણીઓથી,બુધ્ધિચાતુર્યથી અને હુંફથી સફળતાં પામી હતી.ચા પીતા કે મોગલ ગાર્ડનમાં લટાર મારતાં કે વાઇસરોયનાં વિશાળ હોજમાં તરવાની મજા માણતા.ઘણી વાર એડીવિના નહેરૂને તેમની ગમગીનીમાથી બહાર લાવીને કોઇ પણ વિષમ પરિસ્થિતીને હળવી બનાવી દેતા અને પોતાનાં પતિને પ્રયાસોને સુક્ષ્મ રીતે પ્રોત્સાહિત કરી દેતાં.
(પુસ્તક-ફ્રીડમ એડ મિડનાઇટ.લેખક-લેરી કોલિન્સ અને દોમિનિક લેપિયર .પાનાં.ન.-૧૫૧)
દિલ્હીનાં એક મેળાવડામાં નહેરૂ અને એડવિનાં બેઠા હતા.તેની પાછળ હું ખૂરસીમાં બેઠો હતો.હું બંનેનાં લટકામટકાં જોઇને તાજ્જુબ થઇ ગયેલો.યુવાનવયે મુગ્ધ બે પ્રેમીઓ મસ્તી કરતાં હોય તેમ બંને વર્તતાં હતાં.એકબીજાનાં શરીરને ટચ કરતાં હતાં.લેડી એડવિનાંનાં કાન પાસે મોં નજીક લાવીને,નહેરૂં કાનમાં કંઇ કહેતાં હતાં અને બંને હસતાં હતા.એકબીજાનાં હાથમાં હાથ પરોવાયેલા હતાં.
(નહેરૂ-અ ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટીની..લેખક-સ્ટેનલી વોલપર્ટ)
Labels:
तवारीख के पन्नो से
No comments:
Post a comment