मासीर इ आलमगीरी" पुस्तक-Quote By साकी मुस्तादखान

मासीर इ आलमगीरी" पुस्तक-Quote By साकी मुस्तादखान
मासीर इ आलमगीरी" पुस्तक-Quote By साकी मुस्तादखान
तवारीख के पन्नो से Post No - 51
"मासीर इ आलमगीरी" पुस्तक-जेनां लेखक साकी मुस्तादखान ए औरंगझेबनो समसामयिक हतो अने एनां शासनकाळ दरमियाननो संपूर्ण इतिहास लख्यो छे.जेनो अनुवाद सर जदुनाथ सरकारे कर्यो छे,आ कृति पूर्ण इ.स.१७१०मां थइ हती.मुगल साम्राजयमां सर्वत्र हिंदु मंदिरो अने पाठशाळाओने तोडी पाडवां माटे शाही हुकम जारी करवामां आव्यो हतो..जान्युआरी २७ १६७०नां दिवस्रे एक खास फरमान जारी करवामां आव्यु हतु के मथुरानां केशवदेव मंदिरने तोडी पाडवां माटे.आ मंदिर बीरसिंह बुंदेलाए ए वखते तेत्रींस लाख जेवी मातबर रकमनां खर्चे बनाव्यु हतुं.ज्यारे सोनानो भाव तोलानां दस रूपिया हतो.आ मंदिरने तोडी पाडीने एनी तमामां मूर्तिओ आग्रानी जामा मस्जिद नीचे दाटवामां आवी हती.
(पुस्तक-मासीर इ आलमगीरी..लेखक-साकी मुस्ताद खान)
अहींया लोर्ड शेरींगनी एक टीप्पणी वांचो,"हिंदु समाज माटे जो मोगलकाळनी खराबमां खराब यादो होय तो तेमनां मंदिरो अने पूजाधरोनुं मुस्लिमो द्रारा जे अपमान अने मानभंग करवामां आवेलां ते छे.पोतानां धर्म प्रत्येनी वफादारी साबित करवां मुस्लिमोए हिंदुओनां धर्मस्थानोने अपवित्र करीने त्यां इबादतगाह बनावी हती.ए वात साची के मुस्लिमवादनुं आ झूनून क्यारेय ओसरवानुं नथी.कमनशीबे जो हिंदुस्तानमां फरीथी मुस्लिमोनुं शासन आवशे तो तमाम चर्च,कोलेजो अने मिशनरी संस्थाओने ताळा लागतां एक अठवाडीयानो समय नही लागे.

तवारीख के पन्नो से Post No - 51
"માસીર ઇ આલમગીરી" પુસ્તક-જેનાં લેખક સાકી મુસ્તાદખાન એ ઔરંગઝેબનો સમસામયિક હતો અને એનાં શાસનકાળ દરમિયાનનો સંપૂર્ણ ઇતિહાસ લખ્યો છે.જેનો અનુવાદ સર જદુનાથ સરકારે કર્યો છે,આ કૃતિ પૂર્ણ ઇ.સ.૧૭૧૦માં થઇ હતી.મુગલ સામ્રાજયમાં સર્વત્ર હિંદુ મંદિરો અને પાઠશાળાઓને તોડી પાડવાં માટે શાહી હુકમ જારી કરવામાં આવ્યો હતો..જાન્યુઆરી ૨૭ ૧૬૭૦નાં દિવસ્રે એક ખાસ ફરમાન જારી કરવામાં આવ્યુ હતુ કે મથુરાનાં કેશવદેવ મંદિરને તોડી પાડવાં માટે.આ મંદિર બીરસિંહ બુંદેલાએ એ વખતે તેત્રીંસ લાખ જેવી માતબર રકમનાં ખર્ચે બનાવ્યુ હતું.જ્યારે સોનાનો ભાવ તોલાનાં દસ રૂપિયા હતો.આ મંદિરને તોડી પાડીને એની તમામાં મૂર્તિઓ આગ્રાની જામા મસ્જિદ નીચે દાટવામાં આવી હતી.

અહીંયા લોર્ડ શેરીંગની એક ટીપ્પણી વાંચો,"હિંદુ સમાજ માટે જો મોગલકાળની ખરાબમાં ખરાબ યાદો હોય તો તેમનાં મંદિરો અને પૂજાધરોનું મુસ્લિમો દ્રારા જે અપમાન અને માનભંગ કરવામાં આવેલાં તે છે.પોતાનાં ધર્મ પ્રત્યેની વફાદારી સાબિત કરવાં મુસ્લિમોએ હિંદુઓનાં ધર્મસ્થાનોને અપવિત્ર કરીને ત્યાં ઇબાદતગાહ બનાવી હતી.એ વાત સાચી કે મુસ્લિમવાદનું આ ઝૂનૂન ક્યારેય ઓસરવાનું નથી.કમનશીબે જો હિંદુસ્તાનમાં ફરીથી મુસ્લિમોનું શાસન આવશે તો તમામ ચર્ચ,કોલેજો અને મિશનરી સંસ્થાઓને તાળા લાગતાં એક અઠવાડીયાનો સમય નહી લાગે.
(પુસ્તક-માસીર ઇ આલમગીરી..લેખક-સાકી મુસ્તાદ ખાન)
                                                                    
                                                                                             
                                   
Advertisement