एक आखी जिंदगीनो मर्म जाणी ना शकुं Gujarati Gazal By Naresh K. Dodia

एक आखी जिंदगीनो मर्म जाणी ना शकुं Gujarati Gazal By Naresh K. Dodia
एक आखी जिंदगीनो मर्म जाणी ना शकुं Gujarati Gazal By Naresh K. Dodia
एक आखी जिंदगीनो मर्म जाणी ना शकुं
कोइना होठो उपर जो स्मित राखी ना शकुं

तोर तारो,दाब तारो,प्रेम मारो एटले ज 
तोय मारी जात तुं कहे एम वाळी ना शकुं           

छे अवावरु वाव जेवी लागणीओ जेमनी 
मौज दरिया जेम पासे जइने माणी ना शकुं

आख पाणीदार जोता एम मोही ना जवांइ   
लागणीना छोडने एमा उगाडी ना शकुं

मौन ज्यां थीजी गयुं वरसोना वरसोनुं भला
शब्द ज्यारे नीकळे त्यारे उठापी ना शकुं    

एक-धारो प्रेम आप्यो शब्दनो लइ आशरो
एमनो जाहेरमां जइ हाथ थामी ना शकुं          

याद अणधारी मुसीबत जेम आवे रातमां
राव एनी कोइ चोकीमा लखावी ना शकुं

रात आखी जागशुं ज्यारे तुं मळवा आवशे       
जागवानी होय इच्छा तो य जागी ना शकुं

आ-जीवन मारी महोतरमाने चाहुं ते छतां                                
एमनी मरजी मूजब कहे एम चाही ना शकुं        
- नरेश के.डॉडीया
એક આખી જિંદગીનો મર્મ જાણી ના શકું
કોઇના હોઠો ઉપર જો સ્મિત રાખી ના શકું

તોર તારો,દાબ તારો,પ્રેમ મારો એટલે જ
તોય મારી જાત તું કહે એમ વાળી ના શકું

છે અવાવરુ વાવ જેવી લાગણીઓ જેમની
મૌજ દરિયા જેમ પાસે જઇને માણી ના શકું

આખ પાણીદાર જોતા એમ મોહી ના જવાંઇ
લાગણીના છોડને એમા ઉગાડી ના શકું

મૌન જ્યાં થીજી ગયું વરસોના વરસોનું ભલા
શબ્દ જ્યારે નીકળે ત્યારે ઉઠાપી ના શકું

એક-ધારો પ્રેમ આપ્યો શબ્દનો લઇ આશરો
એમનો જાહેરમાં જઇ હાથ થામી ના શકું

યાદ અણધારી મુસીબત જેમ આવે રાતમાં
રાવ એની કોઇ ચોકીમા લખાવી ના શકું

રાત આખી જાગશું જ્યારે તું મળવા આવશે
જાગવાની હોય ઇચ્છા તો ય જાગી ના શકું


આ-જીવન મારી મહોતરમાને ચાહું તે છતાં
એમની મરજી મૂજબ કહે એમ ચાહી ના શકું
– નરેશ કે.ડૉડીયા
Advertisement