भीड वच्चे एकला रहीने हवे थाकी गयां Gujarati Muktak By Naresh K. Dodia

भीड वच्चे एकला रहीने हवे थाकी गयां Gujarati Muktak By Naresh K. Dodia
भीड वच्चे एकला रहीने हवे थाकी गयां Gujarati Muktak By Naresh K. Dodia
भीड वच्चे एकला रहीने हवे थाकी गयां
कोइनां थावानी मबलख जीदमां हाफी गयां
आज पण हुं एक पथ्थर जेम खोडायो छुं ज्यां
जे जगाए जात एनी मुजमां ओगाळी गयां
- नरेश के. डॉडीया 
ભીડ વચ્ચે એકલા રહીને હવે થાકી ગયાં
કોઇનાં થાવાની મબલખ જીદમાં હાફી ગયાં
આજ પણ હું એક પથ્થર જેમ ખોડાયો છું જ્યાં
જે જગાએ જાત એની મુજમાં ઓગાળી ગયાં
- નરેશ કે. ડૉડીયા 
Advertisement

No comments:

Post a Comment