रोजनी तकरारथी थाकी जवाई छे हवे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
रोजनी तकरारथी थाकी जवाई छे हवे Gujarati Muktak By Naresh K. Dodia |
जे हतुं सघळुं अही मूकी जवानुं होय छे
कोण जाणे ए बधानुं शुं थवानुं होय छे?
रोजनी तकरारथी थाकी जवाई छे हवे
आ ज रीते एक जणने चाहवानुं होय छे
- नरेश के. डॉडीया
જે હતું સઘળું અહી મૂકી જવાનું હોય છે
કોણ જાણે એ બધાનું શું થવાનું હોય છે?
રોજની તકરારથી થાકી જવાઈ છે હવે
આ જ રીતે એક જણને ચાહવાનું હોય છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment