भीतर लगी क्षणनो सतत संचार छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
भीतर लगी क्षणनो सतत संचार छे Gujarati Muktak By Naresh K. Dodia |
भीतर लगी क्षणनो सतत संचार छे
लखता रहेवा कोइनो आभार छे
आ लागणी ने स्त्री वचाळे फर्क शुं?
घायल करे ए बेउनां औजार छे
- नरेश के. डॉडीया
ભીતર લગી ક્ષણનો સતત સંચાર છે
લખતા રહેવા કોઇનો આભાર છે
આ લાગણી ને સ્ત્રી વચાળે ફર્ક શું?
ઘાયલ કરે એ બેઉનાં ઔજાર છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment