आयनामां खुदने जोइ रोज मसलत थाय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
आयनामां खुदने जोइ रोज मसलत थाय छे Gujarati Muktak By Naresh K. Dodia |
आयनामां खुदने जोइ रोज मसलत थाय छे
एक च्हेरो जोइ दिलमां केम हलचल थाय छे
एक मध्यां छे छतां नखरा छे बालीका समां
एमना चहेरे चमकनो अर्थ पूनम थाय छे
- नरेश के. डॉडीया
આયનામાં ખુદને જોઇ રોજ મસલત થાય છે
એક ચ્હેરો જોઇ દિલમાં કેમ હલચલ થાય છે
એક મધ્યાં છે છતાં નખરા છે બાલીકા સમાં
એમના ચહેરે ચમકનો અર્થ પૂનમ થાય છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment