आपणी क्यां कशी कामना होय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
आपणी क्यां कशी कामना होय छे Gujarati Muktak By Naresh K. Dodia |
आपणी क्यां कशी कामना होय छे
तोय आखा जगतनी झफा होय छे
होय बीजुं कशुं हाल ओसड दउ
प्रेमनी तो भला क्यां दवा होय छे
- नरेश के. डॉडीया
આપણી ક્યાં કશી કામના હોય છે
તોય આખા જગતની ઝફા હોય છે
હોય બીજું કશું હાલ ઓસડ દઉ
પ્રેમની તો ભલા ક્યાં દવા હોય છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment