केवा शुकनमां तुं मळी छे मने Gujarati Muktak By Naresh K. Dodia

केवा शुकनमां तुं मळी छे मने Gujarati Muktak By Naresh K. Dodia
केवा शुकनमां तुं मळी छे मने Gujarati Muktak By Naresh K. Dodia
केवा शुकनमां तुं मळी छे मने
आंखोथी लइ दिलथी गमी छे मने
खोइ चुक्यो छुं मौन जेवी जणस
ने जीभ शब्दोनी फूटी छे मने 
-नरेश के. डॉडीया 
કેવા શુકનમાં તું મળી છે મને
આંખોથી લઇ દિલથી ગમી છે મને
ખોઇ ચુક્યો છું મૌન જેવી જણસ
ને જીભ શબ્દોની ફૂટી છે મને 
-નરેશ કે. ડૉડીયા 
Advertisement