बंदगीमां इश्क करवानी मजा समजावने Gujarati Sher By Naresh K. Dodia

बंदगीमां इश्क करवानी मजा समजावने Gujarati Sher By Naresh K. Dodia
तुं सलामत रहे दुआ मांगी तो रब बोल्यां मने
बंदगीमां इश्क करवानी मजा समजावने
- नरेश के. डॉडीया
તું સલામત રહે દુઆ માંગી તો રબ બોલ્યાં મને
બંદગીમાં ઇશ્ક કરવાની મજા સમજાવને
- નરેશ કે. ડૉડીયા
Advertisement