युध्धो थवानां कारणोमां मुख्य कारण हमेशां एक स्त्री पात्र रह्युं छे Quote By Naresh K. Dodia

युध्धो थवानां कारणोमां मुख्य कारण हमेशां एक स्त्री पात्र रह्युं छे Quote By Naresh K. Dodia
युध्धो थवानां कारणोमां मुख्य कारण हमेशां एक स्त्री पात्र रह्युं छे Quote By Naresh K. Dodia
रामायण होय के महाभारत होय के ग्रीक माइथोलोजीना प्रसंगो होय के रोमन साम्राजयनी महत्वनी घटना के युध्धो होय....आ बधानां मूळमां एक वात उडीने आंखे वळगे छे.....जे स्त्री पुरुषनां अहम पोषी शके छे ए ज स्त्री पुरुषनां अहंमने पंपाळीने रंकमांथी राजा बनावी शके छे अथवा राजामांथी रंक बनावी शके छे....विश्वभरनां ऐतहासिक युध्धो थवानां कारणोमां मुख्य कारण हमेशां एक स्त्री पात्र रह्युं छे...ए पछी द्रौपदी होय के सीता होय के किलिओपेट्रा होय के इझाबेला होय नेपोलियननी प्रेमिका थाइश होय.
- नरेश के. डॉडीया
રામાયણ હોય કે મહાભારત હોય કે ગ્રીક માઇથોલોજીના પ્રસંગો હોય કે રોમન સામ્રાજયની મહત્વની ઘટના કે યુધ્ધો હોય....આ બધાનાં મૂળમાં એક વાત ઉડીને આંખે વળગે છે.....જે સ્ત્રી પુરુષનાં અહમ પોષી શકે છે એ જ સ્ત્રી પુરુષનાં અહંમને પંપાળીને રંકમાંથી રાજા બનાવી શકે છે અથવા રાજામાંથી રંક બનાવી શકે છે....વિશ્વભરનાં ઐતહાસિક યુધ્ધો થવાનાં કારણોમાં મુખ્ય કારણ હમેશાં એક સ્ત્રી પાત્ર રહ્યું છે...એ પછી દ્રૌપદી હોય કે સીતા હોય કે કિલિઓપેટ્રા હોય કે ઇઝાબેલા હોય નેપોલિયનની પ્રેમિકા થાઇશ હોય.
- નરેશ કે. ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment