महमदअली जिन्हा तेमनां हिंदु प्रतिस्पर्धीओ तरफ एकदम तीरस्कारथी जोता हता Quote By दोमिनिक लेपियर अने लेरी कोलिन्स

महमदअली जिन्हा तेमनां हिंदु प्रतिस्पर्धीओ तरफ एकदम तीरस्कारथी जोता हता Quote By दोमिनिक लेपियर अने लेरी कोलिन्स
तवारीख के पन्नो से Post No - 55
महमदअली जिन्हा तेमनां हिंदु प्रतिस्पर्धीओ तरफ एकदम तीरस्कारथी जोता हता.जवाहरलाल नहेरूने ते "पीटरपान" अथवां साहित्यिक व्यकित तरीके संबोधता हता अने कहेता के नहेरूए अंग्रेजीनां प्राध्यापक थवुं जोइए,राजकारणी नही अने कहेतां के नहेरु तो एक तुंडमिजाजी ब्राहमण छे पश्रिमी केळवणीनां अंचळा हेठळ तेमनी हिंदु चालाकी छुपावे छे.जिन्हा माटे गांधीजी एक "लुच्चा शीयाळ" "एक हिंदु प्रतिस्पर्धी" हतां.जिन्हानां विशाळ मकानमां एक वार्तालाप वच्चे पडेला मध्यांतर वखते तेमनी किमंती पर्शियन कार्पेट पर माटीनां पेलनी थेली नाखीने,सुतेलां गांधीनुं ए द्रश्य कदी भूल्या ना हतां अने ए माटे जिन्हाए कदी गांधीजीने माफ पण नहोतां कर्या.

(पुस्तक फ्रीडम एट मिडनाइट.लेखक -दोमिनिक लेपियर अने लेरी कोलिन्स..पाना.न.-१२३)

तवारीख के पन्नो से Post No - 55
મહમદઅલી જિન્હા તેમનાં હિંદુ પ્રતિસ્પર્ધીઓ તરફ એકદમ તીરસ્કારથી જોતા હતા.જવાહરલાલ નહેરૂને તે "પીટરપાન" અથવાં સાહિત્યિક વ્યકિત તરીકે સંબોધતા હતા અને કહેતા કે નહેરૂએ અંગ્રેજીનાં પ્રાધ્યાપક થવું જોઇએ,રાજકારણી નહી અને કહેતાં કે નહેરુ તો એક તુંડમિજાજી બ્રાહમણ છે પશ્રિમી કેળવણીનાં અંચળા હેઠળ તેમની હિંદુ ચાલાકી છુપાવે છે.જિન્હા માટે ગાંધીજી એક "લુચ્ચા શીયાળ" "એક હિંદુ પ્રતિસ્પર્ધી" હતાં.જિન્હાનાં વિશાળ મકાનમાં એક વાર્તાલાપ વચ્ચે પડેલા મધ્યાંતર વખતે તેમની કિમંતી પર્શિયન કાર્પેટ પર માટીનાં પેલની થેલી નાખીને,સુતેલાં ગાંધીનું એ દ્રશ્ય કદી ભૂલ્યા ના હતાં અને એ માટે જિન્હાએ કદી ગાંધીજીને માફ પણ નહોતાં કર્યા.

(પુસ્તક ફ્રીડમ એટ મિડનાઇટ.લેખક -દોમિનિક લેપિયર અને લેરી કોલિન્સ..પાના.ન.-૧૨૩)
Advertisement