आ द्रश्य सुख माणी अने बस दाझवानुं होय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
आ द्रश्य सुख माणी अने बस दाझवानुं होय छे Gujarati Muktak By Naresh K. Dodia |
आ द्रश्य सुख माणी अने बस दाझवानुं होय छे
गमतुं बधुं आंखोथी जोइं माणवानुं होय छे
फीकर कदी कोईनी करवानी धडी आवी चडे
एकी करण बे-जणनुं थाता आ थवानुं होय छे
- नरेश के. डॉडीया
આ દ્રશ્ય સુખ માણી અને બસ દાઝવાનું હોય છે
ગમતું બધું આંખોથી જોઇં માણવાનું હોય છે
ફીકર કદી કોઈની કરવાની ધડી આવી ચડે
એકી કરણ બે-જણનું થાતા આ થવાનું હોય છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment