साव सीधा अर्थनी आ वात छे मारी गझल Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
साव सीधा अर्थनी आ वात छे मारी गझल Gujarati Muktak By Naresh K. Dodia |
साव सीधा अर्थनी आ वात छे मारी गझल
चांहुं छुं एनी,सरळ रजुंआत छे मारी गझल
मों उपर गुस्सो नही शोभे ‘महोतरमां’ तने
स्मित पाछुं लावे ए औकात छे मारी गझल
-नरेश के.डॉडीया
સાવસીધા અર્થની આ વાત છે મારી ગઝલ
ચાંહું છું એની,સરળ રજુંઆત છે મારી ગઝલ
મોં ઉપર ગુસ્સો નહી શોભે ‘મહોતરમાં’ તને
સ્મિત પાછું લાવે એ ઔકાત છે મારી ગઝલ
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment