ताग हालतनो मेळवीने जीवता फावी गयुं Gujarati Muktak By Naresh K. Dodia

ताग हालतनो मेळवीने जीवता फावी गयुं Gujarati Muktak By Naresh K. Dodia
ताग हालतनो मेळवीने जीवता फावी गयुं Gujarati Muktak By Naresh K. Dodia
ताग हालतनो मेळवीने जीवता फावी गयुं
आ शब्दने धागा विना पण सीवता फावी गयु 
मौन पण केवुं मीठु लागे ज्यारथी लखतां शीख्यो      
मौन एनुं मारी गझलमां झीलता फावी गयुं 
- नरेश के. डॉडीया 
તાગ હાલતનો મેળવીને જીવતા ફાવી ગયું
આ શબ્દને ધાગા વિના પણ સીવતા ફાવી ગયુ 
મૌન પણ કેવું મીઠુ લાગે જ્યારથી લખતાં શીખ્યો      
મૌન એનું મારી ગઝલમાં ઝીલતા ફાવી ગયું 
- નરેશ કે. ડૉડીયા 
Advertisement