वादळी साथे अही वरसादनो आलम होय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
वादळी साथे अही वरसादनो आलम होय छे Gujarati Muktak By Naresh K. Dodia |
वादळी साथे अही वरसादनो आलम होय छे
आखमां तारी कमीनो एक-धारो गम होय छे
एक हदथी मानवी आगळ वधे नां संबंधमां
कोइने होवापणानो बोज भारेखम होय छे
- नरेश के. डॉडीया
વાદળી સાથે અહી વરસાદનો આલમ હોય છે
આખમાં તારી કમીનો એક-ધારો ગમ હોય છે
એક હદથી માનવી આગળ વધે નાં સંબંધમાં
કોઇને હોવાપણાનો બોજ ભારેખમ હોય છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment