बेंउनी आंखोमा जळ व्हेता जाय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
बेंउनी आंखोमा जळ व्हेता जाय छे Gujarati Muktak By Naresh K. Dodia |
बेंउनी आंखोमा जळ व्हेता जाय छे
प्रेममां आवुं तो हमेंशां थाय छे
झेरना मारण झेर छे जाणे बधां
प्रेमना मारण क्यां कदी समजाय छे
- नरेश के. डॉडीया
બેંઉની આંખોમા જળ વ્હેતા જાય છે
પ્રેમમાં આવું તો હમેંશાં થાય છે
ઝેરના મારણ ઝેર છે જાણે બધાં
પ્રેમના મારણ ક્યાં કદી સમજાય છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment