हुं ताराथी कदी आगळ वधी शकतो नथी Gujarati Muktak By Naresh K. Dodia

हुं ताराथी कदी आगळ वधी शकतो नथी Gujarati Muktak By Naresh K. Dodia
हुं ताराथी कदी आगळ वधी शकतो नथी Gujarati Muktak By Naresh K. Dodia
हुं ताराथी कदी आगळ वधी शकतो नथी
छता पण दूरतानुं रण वटी शकतो नथी
हुं मारी आ फकीरीमां ज रहुं छु मस्त थइ
तारी मरजी मूजब माळा जपी शकतो नथी
-नरेश के.डॉडीया
હું તારાથી કદી આગળ વધી શકતો નથી
છતા પણ દૂરતાનું રણ વટી શકતો નથી
હું મારી આ ફકીરીમાં જ રહું છુ મસ્ત થઇ
તારી મરજી મૂજબ માળા જપી શકતો નથી
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment