लागणीमां प्यार जेवुं मे कशुं वावी दीधुं Gujarati Gazal By Naresh K. Dodia

लागणीमां प्यार जेवुं मे कशुं वावी दीधुं Gujarati Gazal By Naresh K. Dodia
लागणीमां प्यार जेवुं मे कशुं वावी दीधुं Gujarati Gazal By Naresh K. Dodia
लागणीमां प्यार जेवुं मे कशुं वावी दीधुं
जिंदगीनुं एक अधरू काव्य में छापी दीधुं
                                                               
एकधारी कामनानो अंत आवे जो कदी
ए दिवसनी चाहमां आंखु जीवन राखी दीधुं

आंखमा एनी जे शमणाओ उगे छे प्यारनां
ए हकीकतने गझलनां शब्दथी ढाकी दीधुं

एमना भीना नयननी मे कथां वांची हती
अंश मारो जोइ ए जण पांपणे टांगी दीधुं

रोज खूश्बूं जेम ए पमराट फेलावे अहीं
लागणीनुं एक अत्तर जाणीने मे छांटी दीधुं

जिंदगी सौं कोइ जीवी जाय राबेता मूजब
ने मे बे टुकडे जीवातुं आयखुं सांधी दीधुं

एमने जोइ मने खाली हसी लीधुं हतुं
स्मित एनुं मे नयनमां पळमां सतांडी दीधुं

प्यार नामे जान शब्दोनी मे जोडी छे अहीं
मे ‘महोतरमाने’ दावतनामुं प्होचाडी दीधुं
-नरेश के.डॉडीयां
લાગણીમાં પ્યાર જેવું મે કશું વાવી દીધું
જિંદગીનું એક અધરૂ કાવ્ય મેં છાપી દીધું
                                                               
એકધારી કામનાનો અંત આવે જો કદી
એ દિવસની ચાહમાં આંખુ જીવન રાખી દીધું

આંખમા એની જે શમણાઓ ઉગે છે પ્યારનાં
એ હકીકતને ગઝલનાં શબ્દથી ઢાકી દીધું

એમના ભીના નયનની મે કથાં વાંચી હતી
અંશ મારો જોઇ એ જણ પાંપણે ટાંગી દીધું

રોજ ખૂશ્બૂં જેમ એ પમરાટ ફેલાવે અહીં
લાગણીનું એક અત્તર જાણીને મે છાંટી દીધું

જિંદગી સૌં કોઇ જીવી જાય રાબેતા મૂજબ
ને મે બે ટુકડે જીવાતું આયખું સાંધી દીધું

એમને જોઇ મને ખાલી હસી લીધું હતું
સ્મિત એનું મે નયનમાં પળમાં સતાંડી દીધું

પ્યાર નામે જાન શબ્દોની મે જોડી છે અહીં
મે ‘મહોતરમાને’ દાવતનામું પ્હોચાડી દીધું
-નરેશ કે.ડૉડીયાં
Advertisement