झंखना मारी विवेकी ढांचामा ढाळी नां शकुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
झंखना मारी विवेकी ढांचामा ढाळी नां शकुं Gujarati Muktak By Naresh K. Dodia |
झंखना मारी विवेकी ढांचामा ढाळी नां शकुं
आ कमर इच्छानी तुं कहे छे एम वाळी ना शकुं
तुं नदी थइने किनारो ताके ए थोडुं चालशे?
लागणीनुं पूर तुं कहे छे एम खाळी ना शकुं
- नरेश के. डॉडीया
ઝંખના મારી વિવેકી ઢાંચામા ઢાળી નાં શકું
આ કમર ઇચ્છાની તું કહે છે એમ વાળી ના શકું
તું નદી થઇને કિનારો તાકે એ થોડું ચાલશે?
લાગણીનું પૂર તું કહે છે એમ ખાળી ના શકું
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment