जे छळकपटमां एकदम माहेर होय छे Gujarati Muktak By Naresh K. Dodia

जे छळकपटमां एकदम माहेर होय छे Gujarati Muktak By Naresh K. Dodia
जे छळकपटमां एकदम माहेर होय छे Gujarati Muktak By Naresh K. Dodia
जे छळकपटमां एकदम माहेर होय छे
एवा बधाने रोज लीलाल्हेर होय छे
खूटी जता ना वार लागे लागणी तने
संबंध साथे कायमी तारेय वेर छे         
- नरेश के. डॉडीया 
જે છળકપટમાં એકદમ માહેર હોય છે
એવા બધાને રોજ લીલાલ્હેર હોય છે
ખૂટી જતા ના વાર લાગે લાગણી તને
સંબંધ સાથે કાયમી તારેય વેર છે         
- નરેશ કે. ડૉડીયા 
Advertisement