छे केदखाना जेवुं आ जीवन बधानुं एटले Gujarati Sher By Naresh K. Dodia
![]() |
छे केदखाना जेवुं आ जीवन बधानुं एटले Gujarati Sher By Naresh K. Dodia |
छे केदखाना जेवुं आ जीवन बधानुं एटले
जीवे छे लोको जिंदगीथी छूटवानी आशमां
- नरेश के. डॉडीया
છે કેદખાના જેવું આ જીવન બધાનું એટલે
જીવે છે લોકો જિંદગીથી છૂટવાની આશમાં
- નરેશ કે. ડૉડીયા
Labels:
sher
No comments:
Post a comment