साव सीधी वात कहु तो कोइने समजाती नथी Muktak By Naresh K. Dodia
![]() |
साव सीधी वात कहु तो कोइने समजाती नथी Muktak By Naresh K. Dodia |
साव सीधी वात कहु तो कोइने समजाती नथी
साव खूल्लेआम कहेवामां गझल शरमाती नथी
वात मांडीने हुं ज्यां कही ना शकुं त्यां कहुं शब्दमां
सत्य कडवुं कहुं छतां पण लागणी दूभाती नथी
- नरेश के. डॉडीया
સાવ સીધી વાત કહુ તો કોઇને સમજાતી નથી
સાવ ખૂલ્લેઆમ કહેવામાં ગઝલ શરમાતી નથી
વાત માંડીને હું જ્યાં કહી ના શકું ત્યાં કહું શબ્દમાં
સત્ય કડવું કહું છતાં પણ લાગણી દૂભાતી નથી
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment